બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / સુરત / Minister of State for Home Harsh Sanghvi gave a statement to the reckless drivers

સુરત / 'રોડને રેસિંગ ટ્રેક ન બનાવો', રક્ષાબંધન પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બેફામ વાહન ચાલકોને મીઠી ટકોર

Kishor

Last Updated: 04:41 PM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'રાજ્યના રસ્તાઓને રેસિંગ ટ્રેક ન બનાવશો'ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નબીરાઓને સૂચના આપી હતી.

  • રક્ષાબંધન પર્વ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેફામ વાહન ચાલકોને ટકોર
  • સુરત ખાતે કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન
  • રાજ્યના રસ્તાઓને રેસિંગ ટ્રેક ન બનાવશો : હર્ષ સંઘવી

રાજ્યમાં બેફામ બનેલા વાહનચાલકોના પાપે છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં અમદાવાદ તથ્યકાંડની ઘટના હજુ તાજી જ છે. વધતા અકસ્માતને અટકાવવા સરકાર પણ ચિંતિત છે. આવી સ્થિતિ વચ્ચે રાજે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેફામ બનેલા વાહનચાલકોને ટકોર કરી હતી.

તમારી બહેન પણ ઘરે તમારી રાહ જોઈ રહી છે: હર્ષ સંઘવી

સુરત ખાતે રક્ષાબંધન નિમિતે એક કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. આ વેળાએ તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે રાજ્યના રસ્તાઓને રેસિંગ ટ્રેક ન બનાવશો. તમને બાઇક મળી છે તો જવાબદારી પૂર્વક ચલાવો. હર્ષ સંઘવીએ અપીલ કરતા રાજ્યના નાગરિકોને કહ્યું હતું કે તમારી બહેનો, તમારી માતા ઘરે તમારી રાહ જોતી હોય છે અને તે સમજીને જવાબદારીપૂર્વક ગાડી ચલાવવી જોઈએ. તેઓએ કહ્યું કે માત્ર તમારી જ નહીં પરંતુ રાહદારીઓની પણ સલામતી સાથે વાહન ચલાવવાનો આજે આપણે સૌ લોકો સંકલ્પ કરીએ. આથી સમાજમાં પણ એક સારો સંદેશ પ્રસરશે. તેમ અંતમાં કહ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ