બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ભારત / Milind Deora Quits Congress, Joins Eknath Shinde-Led Shiv Sena

રાજનીતિ / BIG NEWS : શિવસેનામાં જોડાયા મિલિંદ દેવડા, આજે જ આપ્યું હતું કોંગ્રેસમાંથી રાજીનામું, ઉદ્ધવ ઠાકરે કે શિંદે?

Hiralal

Last Updated: 04:04 PM, 14 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા મિલિંદ દેવડા શિંદેની શિવસેનામાં જોડાઈ ગયાં છે. શિવસેનામાં જોડાતા પહેલા તેમણે આજે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.

  • કોંગ્રેસના દિગ્ગજ નેતા મિલિંદ દેવડા શિંદેની શિવસેનામાં જોડાયા 
  • રાજીનામા પછી તરત નવી પાર્ટી જોઈન કરી 
  • સીએમ એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામા જોડાયા
  • પ્રિયંકા ચતુ્ર્વેદી બાદ કોંગ્રેસમાંથી શિવસેનામાં જનાર બીજા મોટા કોંગ્રેસના નેતા  

ડૂબી રહેલી કોંગ્રેસને ઉત્તરાયણના દિવસે જ મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા મિલિંદ દેવડા શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા છે. મિલિંદ દેવડાએ આજે એટલે કે ઉત્તરાયણના દિવસે જ રાજીનામું આપ્યું હતું અને તરત શિંદેની શિવેસનામા જોડાઈ ગયા હતા. 

ઉત્તરાયણે કોંગ્રેસને બેવડો ઝટકો 
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થાય તે પહેલા રવિવારે કોંગ્રેસને બેવડો ફટકો પડ્યો. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા મિલિંદ દેવરાએ અને અપૂર્બા ભટ્ટાચાર્યએ આસામમાં કોંગ્રેસના સેક્રેટરી પદ પરથી રાજીનામું આપી દીધું છે. 

મિલિંદની પાર્ટી છોડવાનો સમય પીએમ મોદીએ નક્કી કર્યો- કોંગ્રેસનો આરોપ 
કોંગ્રેસે રવિવારે આરોપ લગાવ્યો હતો કે મિલિંદની પાર્ટી છોડવાનો સમય પીએમ મોદીએ નક્કી કર્યો હતો. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે દેવરાએ આ શુક્રવારે તેમની સાથે ફોન પર વાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાના મુંબઈ દક્ષિણ લોકસભા બેઠકના દાવા પર રાહુલ ગાંધી સાથે વાત કરવા માંગે છે. મિલિંદ દેવરા અને તેના પિતા મુરલી દેવડા બંને મુંબઇ દક્ષિણના સાંસદ રહી ચૂક્યા છે.

પ્રિયંકા ચતુ્ર્વેદી બાદ કોંગ્રેસમાંથી શિવસેનામાં જનાર કોંગ્રેસના બીજા મોટા નેતા  
ઉલ્લેખનીય છે કે શિવસેનાને કોંગ્રેસ તરફથી બીજા મોટા નેતા મળ્યાં છે. આ પહેલા ઉદ્ધવ ઠાકરે જૂથવાળી શિવસેનામાં કોંગ્રેસના પ્રિયંકા ચતુર્વેદી જોડાયા હતા. 

કોંગ્રેસ વધુ ડૂબી

2014માં મોદી સરકાર અને ભાજપના ઉદય બાદ કોંગ્રેસ વધુને વધુ ગર્તામાં ધકેલાઈ રહી છે. તેના એક પછી એક ઘણા મોટા નેતાઓ પાર્ટી છોડી ચૂક્યા છે જેમાં આજે એકનો ઉમેરો થયો છે. જો આ જ સ્થિતિ રહી તો આગામી થોડા સમયમાં કોંગ્રેસમાં સોનિયા-રાહુલ-પ્રિયંકા અને ખરગે સિવાય બીજું કોઈ નહીં રહે તેવું રાજકીય પંડિતો જણાવી રહ્યાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ