બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / MiG-21 : Indian Airforce said goodbye to fighter plane mig 21, it fought for India during Ind Pak war 1971

દેશ / 60 વર્ષની સેવા બાદ સેનાના MIG-21 ફાઈટર પ્લેને ભરી છેલ્લી ઉડાન ! 1971ના યુદ્ધ વખતે દુશ્મનોના છોડાવ્યા હતા છક્કા

Vaidehi

Last Updated: 07:28 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ભારતીય વાયુસેનામાં ફાઈટર વિમાન MiG-21ને અંતિમ વિદાય આપવામાં આવી. હવે આ વીર વિમાન આકાશમાં ફરી ક્યારેય જોવા નહીં મળે.

  • ભારતીય વાયુસેનાનાં ફાઈટર વિમાન MiG-21ને વિદાય
  • 30 ઑક્ટોબરનાં આ વીર વિમાને રાજસ્થાનનાં એરબેઝ પરથી ઊડાન ભરી
  • છેલ્લાં 60 વર્ષોથી ભારતીય વાયુસેનાનો સાથ આપ્યો હતો

ભારતીય વાયુસેનામાં ફાઈટર વિમાન MiG-21ને આજે અંતિમ વિદાય આપવામાં આવી છે. હવે આ ભારતીય વિમાન આકાશમાં ક્યારેય પણ જોવા નહીં મળે. ભારત-પાકિસ્તાનની સરહદ પર આકાશનાં શૂરવીરને વિદાય આપવામાં આવી છે. યુદ્ધનાં મેદાનમાં આકાશમાંથી દુશ્મનો પર કહેર વરસાવતા આ ફાઈટર પ્લેન મિગ-21એ બાડમેરનાં ભારતીય વાયુસેના સ્ટેશન ઉત્તરલાઈથી 30 ઑક્ટોબરનાં ઊડાન ભરી હતી.

1966થી સંચાલન ચાલી રહ્યું છે
ભારતીય વાયુસેનાનાં શૂરવીર વિમાન મિગ-21ને તેની અંતિમ ઊડ્ડયનની સાથે ઉત્તરલાઈ એરફોર્સથી વિદાય આપવામાં આવી. વર્ષ 1966થી મિગ-21નું સંચાલન કરવામાં આવી રહ્યું હતું. વર્ષ 1971નાં યુદ્ધમાં MiG-21એ પાકિસ્તાનને પછાળી પાડ્યું હતું જેના કારણે આ વિમાનની ચર્ચા ચારેયબાજુ થવા લાગી હતી.

60 વર્ષ સુધી સાથ આપ્યો
ભારતીય વાયુસેનાની કરોડરજ્જુ સમાન ફાઈટર વિમાન મિગ-21એ 60 વર્ષ સુધી દેશની સેવા કરી. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી તેના વારંવાર ક્રેશ થવાની ઘટનાઓને લીધે તેની સિક્યોરિટી પર સવાલો ઊઠવા લાગ્યાં હતાં. તેવામાં હવે તેને 30 ઑક્ટોબરનાં રોજ વિદાય આપી દેવામાં આવી છે. બાડમેરમાં છેલ્લાં 9 વર્ષોની વાત કરીએ તો અહીં 8 મિગ ક્રેશ થવાની દુર્ઘટના બની છે. બાડમેરમાં છેલ્લીવાર 28 જૂલાઈ 2022નાં ભીમડા ગામમાં મિગ-21 ક્રેશ થયું હતું જેમાં 2 પાયલટ પણ શહીદ થયાં હતાં.

આ એરબેઝ પરથી વિદાય આપવામાં આવી
મિગ 21 બાઇસનની આ છેલ્લી અને યાદગાર યાત્રા માટે ભારતીય વાયુસેનાએ રાજસ્થાનના ઉત્તરલાઈ એરબેઝને પસંદ કર્યું કારણ કે 1965 અને 1971માં ઉત્તરલાઈ એરબેઝ પરથી ઉડેલા મિગ- 21એ માત્ર પાકિસ્તાનના સૈનિકો પર જ નહીં પરંતુ તેમની ટેન્ક પર પણ તબાહી મચાવી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ