બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mehsana Urea scam Kutch subsidized fertilizer scam comes out

તપાસ / મહેસાણા યુરિયા કૌભાંડના તાર પૂર્વ કચ્છ સુધી લંબાયા, સબસીડી વાળા ખાતરનું મસમોટું કૌભાંડ બહાર આવે તો નવાઇ નહિ!

Kishor

Last Updated: 10:31 PM, 23 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણા LCBએ રાજસ્થાન લઇ જવાતું 667 થેલી ખાતર પકડી પાડ્યું હતું જે મામલે તપાસમાં ખાતર ગાંધીધામ લઈ જવાતું હોવાનું સામે આવ્યું છે.

  • મહેસાણા યુરિયા કૌભાંડના તાર પૂર્વ કચ્છ સુધી લંબાયા
  • મહેસાણા LCBએ રાજસ્થાન લઇ જવાતું 667 થેલી ખાતર પકડ્યુ હતુ
  • મહેસાણા-ઊંઝા હાઈવે પર વેર હાઉસમાંથી ઝડપ્યું હતું ખાતર

મહેસાણા યુરિયા કૌભાંડના તાર પૂર્વ કચ્છ સુધી લંબાયા છે. જેમાં સંગ્રહ કરેલ ખાતર ગાંધીધામ લઈ જવાતું હતું. પોલીસની તપાસ દરમિયાન અમદાવાદથી ખાતરને ગાંધીધામની ફેકટરીમાં લઈ જવાયુ હોવાનું સામે આવ્યું છે. વધુમાં મહેસાણા LCBએ ગાંધીધામ પડાણાની પ્લાયવુડ ફેકટરીમાં તપાસ હાથધરી હતી આ દરમિયાન LCBને કેસને લગતા દસ્તાવેજો મળી આવ્યા હોવાનું પણ સામે  આવ્યું છે. પોલીસ તપાસ દરમિયાન  સબસીડીવાળા ખાતરના મસમોટું કૌભાંડ બહાર આવી શકે છે.


શું હતો સમગ્ર મામલો? 
મહેસાણા એલસીબી સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મહેસાણા-ઊંઝા હાઈવે પર વેર હાઉસના ગોડાઉનમાં જઈ તપાસ કરતા ટ્રકમાંથી યુરિયા ખાતરની નીમ કોટેડ બેગ ઝડપાઇ હતી. વધુમાં ટ્રકના પાછળના ભાગે મજૂરો દ્વારા ઉતારેલ નીમ કોટેડ યુરિયા ખાતરની બેગ 512 મળી કુલ યુરિયા ખાતરની 667 થેલી કિંમત રૂ. 1,77,755 નો જથ્થો ઝડપાયું હતો. જેમાં પોલીસની પૂછપરછમાં આ જથ્થો ઇફ્કો કલોલ પ્લાન્ટ ખાતેથી મેળવી રાજસ્થાન ખાતે લઇ જવાનો હતો. પરંતુ ટ્રક માલિક રાણારામ રૂપારામના કહેવાથી ઠાકોર પોપટજી હેમરાજજી વેચાણ આપ્યો હતો. ત્યારબાદ ભાડે રાખેલ ગોડાઉનમાં સગ્રંહ કર્યો હતો. આ જથ્થો અમદાવાદના કમલેશ પટેલ અને મિતુલ મોદી વેચાણ કરવા સંગ્રહ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને તમામ વિરુદ્ધ વિશ્વાસઘાતનો ગુન્હો નોંધાયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ