બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / may deadliest month of epidemic more than 71 lakh patients found death figures are scary

કોરોના વાયરસ / આ મહિનો સૌથી ઘાતક બન્યો, 21 દિવસમાં 71 લાખથી વધુ કોરોનાના કેસ નોંધાયા, મોતનો આંકડો ચિંતાજનક

Dharmishtha

Last Updated: 11:26 AM, 22 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મે મહિનાનો સૌથી ઘાતક મહિનો મનાઈ રહ્યો છે. માત્ર 21 દિવસમાં 70 લાખથી વધારે કેસ આવ્યા છે.

  • મે મહિનાનો સૌથી ઘાતક મહિનો મનાઈ રહ્યો
  •  માત્ર 21 દિવસમાં 70 લાખથી વધારે કેસ આવ્યા
  • મોતના આંકડા પણ ડરાવના રહ્યા.

 માત્ર 21 દિવસમાં 70 લાખથી વધારે કેસ આવ્યા

કોરોના વાયરસ સંક્રમણના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ દેશમાં એવો સમય પણ આવ્યો જ્યારે રોજના 4 લાખથી વધારે કેસ નોંધાયા. એજ કારણ રહ્યુ કે મે મહિનાનો સૌથી ઘાતક મહિનો મનાઈ રહ્યો છે. માત્ર 21 દિવસમાં 70 લાખથી વધારે કેસ આવ્યા છે. મોતના આંકડા પણ ડરાવના રહ્યા.

શુક્રવારે મેમાં સંક્રમણનો આંકડો 70 લાખના આંકડાને પાર થઈ ગયો

ગત શુક્રવારે મેમાં સંક્રમણનો આંકડો 70 લાખના આંકડાને પાર થઈ ગયો છે. આ મહિનામાં અત્યાર સુધીમાં 71.3 લાખથી વધારે કેસ આવ્યા છે.  આ દરમિયાન 83 હજાર 135 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ગત એપ્રિલમાં આ આંકડો 48 હજાર 768 પર હતો. આ દરમિયાન સંક્રમણના કુલ 69.4 લાખ મામલા નોંધાયા હતા ગત વર્ષથી શરુ થયેલી મહામારીમાં સંક્રમણના કુલ મામલા 27 ટકાથી વધારે ભાગ ફક્ત મેમાં મળ્યો.

પહેલી લહેરની સરખામણીએ સ્થિતિ બે ગણી ખરાબ

કહેવામાં આવી રહ્યુ છે કે ગત વર્ષ 7 સપ્ટેમ્બર મહિનામાં કોરોનાની પહેલી લહેર પીક પર હતી. એક અંગ્રેજી અખબારના આંકડા જણાવે છે કે આ દરમિયાન 26.2 લાખ જેટલા નવા મામલા આવ્યા હતા. જ્યારે મોતની સંખ્યા 33.3 હજાર પર હતી. ઓગસ્ટમાં 2020માં સંક્રમણના 19.9 લાખ નવા મામલા નોંધાયા હતા. જ્યારે મોતના આંકડા 28.9 હજારને પાર હતા.

દર રોજ લગભગ 4 હજાર દર્દીના મોત થાય છે

મેમાં અત્યાર સુધી દર રોજ લગભગ 4 હજાર દર્દીના મોત થાય છે. જો કે તેમાં જૂના મોતના આંકડા સામેલ છે. ગત 24 કલાકમાં દેશમાં 2 લાખ 57 હજાર 299 નવા દર્દી મળ્યા છે. આ દરમિયાન 4 હજાર 194 લોકોના કોરોનાને કારણે જીવ ગયા છે. સારા સમાચાર એ છે કે એક દિવસમાં 3 લાખ 57 હજાર 630 દર્દી સ્વસ્થ થયા છે.

એક્ટિવ કેસની સંખ્યા 29 લાખ 23 હજાર 400 

ભારતમાં કુલ કેસ 2 કરોડ 62 લાખ 89 હજાર 290 થઈ છે. મહામારીમાં અત્યાર સુધી 2 લાખ 95 હજાર 525 દર્દીના જીવ ગયા છે. દેશમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 29 લાખ 23 હજાર 400 છે. આ વર્ષે માર્ચની શરુઆત બાદ મામલામાં વધારો શરુ થઈ ગયો હતો. જાણકાર હજુ પણ ગ્રામીણ ભારતમાં કેસની સ્પીડને લઈને ચિંતાતૂર છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ