બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં સામૂહિક આપઘાત, પતિ-પત્ની અને પુત્રે ઝેરી દવા પીધી, ચાર દિવસ પહેલાં સાઉદી યાત્રા કરીને આવ્યા'તાં

દુઃખદ / સુરતમાં સામૂહિક આપઘાત, પતિ-પત્ની અને પુત્રે ઝેરી દવા પીધી, ચાર દિવસ પહેલાં સાઉદી યાત્રા કરીને આવ્યા'તાં

Vishal Khamar

Last Updated: 02:56 PM, 10 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં લાલગેટ વિસ્તારમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં પતિ,પત્નિ અને બાળકે જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરતના લાલગેટ વિસ્તારમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં પતિ-પત્ની અને દીકરાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યુ હતું. લાલગેટ વિસ્તારની હરિપુરા સોય શેરીમાં ઘટના બનવા પામી હતી. પરિવારના સામૂહિક આપઘાતનું કારણ અકબંધ છે. ઘટનાની જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

ત્રણેયનાં મૃતદેહો અલગ અલગ રૂમોમાં મળી આવ્યા

સુરતના લાલગેટ વિસ્તારમાં હરિપુરા સૌય શેરીમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં પતિ, પત્ની અને પુત્રએ સામૂહિક આપઘાત કરવાનું પગલું ભર્યું છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેયનાં મૃતદેહો અલગ અલગ રૂમોમાં મળી આવ્યા છે. જો કે, આ આપઘાતની પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું. પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તાર શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.

આ પણ વાંચોઃ નવસારીમાં નવ નિયુક્ત 4 હોદ્દેદારોના ભાજપને રામ-રામ, સંગઠન જાહેર થતાં જ રાજીનામાવાળી!

DCP ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી

પિતા ફૈઝ અહેમદ (પિતા, 36 ઉ.વર્ષ.), મુબીના અહેમદ (માતા, 32 ઉ.વર્ષ. ) નોમાન અહેમદ ( પુત્ર, 13 ઉ.વર્ષ.)નાં મૃત્યું થયા છે. મૃતક પરિવાર ચાર દિવસ પહેલાં જ સાઉદીની યાત્રા કરીને પરત આવ્યા હતા. તેમજ તેઓ કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. DCP રાઘવ જૈન પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat News Surat Mass Suicide
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ