બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / mars transits into capricorn luck will shine of cancer and these 3 zodiac signs

ધર્મ / આજે ગ્રહોનો સેનાપતિ કરશે ગોચર, આ 4 રાશિના જાતકોને થશે વિશેષ ધનલાભ, થશે પ્રગતિ

Manisha Jogi

Last Updated: 08:36 AM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરની પ્રક્રિયા એક સામાન્ય પ્રક્રિયા છે. મંગળ રાશિ પરિવર્તનથી તમામ રાશિના જાતકો પર અસર થશે. મંગળ ગોચરથી કઈ રાશિના જાતકોને લાભ થશે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • ગ્રહ ગોચરની પ્રક્રિયા એક સામાન્ય પ્રક્રિયા
  • મંગળ રાશિ પરિવર્તનથી તમામ રાશિના જાતકોને લાભ થશે
  • આ રાશિના જાતકોનું ચમકી જશે ભાગ્ય

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરની પ્રક્રિયા એક સામાન્ય પ્રક્રિયા છે. ગ્રહો નિશ્ચિત સમયે રાશિ પરિવર્તન કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે. હાલમાં મંગળ ગ્રહ ધન રાશિમાં બિરાજમાન છે. મંગળ આજે રાત્રે 9:07 વાગ્યે રાશિ પરિવર્તન કરશે. આ દિવસે મંગળ ગ્રહ ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે, જેની તમામ રાશિના જાતકો પર અસર થશે. મંગળ ગોચરથી કઈ રાશિના જાતકોને લાભ થશે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

મંગળ ગોચર રાશિફળ
મેષ- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ગોચરથી મેષ રાશિના જાતકોને લાભ થશે. નોકરીમાં પ્રગતિ થઈ શકે છે, વેપારમાં લાભ થવાના યોગનું નિર્માણ થશે. અવિવાહિત લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે, મહેમાન આવવાથી લાભ થશે. 

કર્ક- આ રાશિના જાતકો માટે મંગળ ગ્રહ રાશિ પરિવર્તન શુભ સાબિત થશે. લાઈફ પાર્ટનર પાસેથી ગિફ્ટ મળી શકે છે. માતા-પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. બિઝનેસના કારણે યાત્રા કરવી પડવી શકે છે, જે લાભદાયી સાબિત થશે. 

તુલા- જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલા રાશિના જાતકો માટે મંગળ ગોચર લાભદાયી સાબિત થશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. લાઈફ પાર્ટનર સાથે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. આરોગ્યમાં સુધારો થશે. 

વધુ વાંચો: મૌની અમાસ નજીક આવી ગઇ! આ દિવસે બુધનું અસ્ત, ચમકી ઉઠશે 2 રાશિના જાતકોનું ભાગ્ય

મકર- મંગળ રાશિ પરિવર્તનથી રાજનીતિમાં માન સમ્માન પ્રાપ્ત થશે. ધાર્મિક યાત્રાનો યોગ બની રહ્યો છે. જે લોકો વેપાર કરે છે, તેમને ધન લાભ થશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે, વેવાહિક જીવનમાં ખુશીઓનું આગમન થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ