બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Man, grandson die after dragged for 2 kilometres by truck in Mahoba

એક્સિડન્ટ / VIDEO : ટ્રકવાળો ટક્કર મારીને સ્કૂટી સાથે દાદા-પૌત્રને 2 કિમી ઢસડીને લઈ ગયો, બન્નેના મોત, ભયાનક વીડિયો

Hiralal

Last Updated: 07:09 PM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના મહોબામાં હીટ એન્ડ રનની ભયાનક ઘટનાનો વીડિયો વાયરલ થતા લોકો કંપી ઉઠ્યાં હતા.

  • યુપીના મહોબામાં હીટ એન્ડ રનની ભયાનક ઘટના
  • ટક્કરને કારણે સ્કૂટી ફસાઈ ટ્રક નીચે
  • સ્કૂટી સાથે દાદા અને પૌત્ર 2 કિમી ઢસડતાં રહ્યાં
  • બન્નેના થયા મોત, લોકોએ ડ્રાઈવરને મેથીપાક ચખાડ્યો 

યુપીમાં મહોબામાં પણ હિટ એન્ડ રનની કંપાવનારી ઘટના બની છે. મહોબામાં  કાનપુર-સાગર હાઇવે પર સ્કૂટી પર સવાર રિટાયર્ડ ટીચરને એક ટ્રકે ટક્કર મારી હતી. શિક્ષકનો પૌત્ર પણ સ્કૂટી પર સવાર હતો. અકસ્માત બાદ સ્કૂટી ફસાઈ જતાં ટ્રકવાળા દાદા અને પૌત્રને એક કિમી સુધી ઢસડીને લઈ ગયો હતો. આ દરમિયાન રોડ પર ચિંગારીઓ નીકળતી પણ જોઈ શકાતી હતી. આ ઘટનામાં બંનેનું મોત નીપજ્યું હતું. રોષે ભરાયેલા ટોળાએ ટ્રક પર પથ્થરમારો કર્યો હતો અને ડ્રાઇવરને માર માર્યો હતો. પોલીસે ટ્રક કબજે કરી છે. ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

બજારમાં ગયેલા દાદાની સ્કૂટીને ટ્રકે મારી ટક્કર
મહોબાના નાયકાના વોર્ડમાં રહેતા ઉદિત નારાયણ ચાંસોરિયા શનિવારે બપોરે સાત વર્ષના પૌત્ર સાત્વિક સાથે સ્કૂટી પર બજારમાં ગયા હતા. પરત ફરતી વખતે ટ્રકે હાઈવે પર સ્કૂટીને ટક્કર મારી હતી. જ્યારે સ્કૂટી ટ્રકમાં ફસાઈ તો ડ્રાઈવરે ટ્રકની સ્પીડ વધારી દીધી. સ્કૂટીમાં ફસાયેલ સાત્વિક એક કિમી સુધી ઘસડાયા હતા. અનિરુદ્ધસિંહે ટ્રકમાં ફસાયેલી સ્કૂટી જોઇ તો તેણે કીદારી ફાટક પાસે તેનો પીછો કરી તેને રોકી હતી. પીછો કરતા ચાલકે પોતાની બાઈકને પણ ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના સ્થળે પહોંચેલા ટોળાએ ટ્રક પર પથ્થરમારો કરી ચાલકને માર માર્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.

લોકોએ વીડિયો બનાવીને કર્યો વાયરલ 
ટ્રકની નીચે દાદા-પૌત્ર ફસાયા બાદ પણ ટ્રક ન અટકતા ટ્રક આગળ વધતી રહી હતી. આ તરફ જતાં જતાં લોકોએ એક વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, ટ્રકની નીચે ફસાયેલી સ્કૂટી જ્યારે રસ્તાને અડે છે ત્યારે તેમાંથી તણખા બહાર આવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ