બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / male pattern baldness common factors that cause male baldness

ચેતી જજો! / વિચાર્યું! મહિલા કરતાં પુરુષના વાળ કેમ વધારે ખરે છે? આ 7 કારણો છે જવાબદાર, સમય જતો રહે એ પહેલા કરી લો આ કામ

Arohi

Last Updated: 09:10 AM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Male Baldness: પુરૂષોને ટાલની સમસ્યાનો સામનો મહિલાઓની તુલનામાં વધારે કરવો પડે છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. આવો જાણીએ આ બધા કારણો વિશે વિસ્તારમાં...

  • પુરૂષોમાં વધારે હોય છે ટાલનો ખતરો 
  • જાણો શું હોય છે મેલ પેટર્ન બાલ્ડનેસ 
  • આ 7 કારણો છે જવાબદાર

પુરૂષોમાં ટાલની સમસ્યાને મેલ પેટર્ન બાલ્ડનેસ કે એન્ડ્રોજેનેટિક એલોપેસિયા પણ કહેવામાં આવે છે. આ સ્તિતિમાં પુરૂષોના વાળ ખરવાના શરૂ થઈ જાય છે. આ સમસ્યાનું કારણ જેનેટિક અથવા તો હોર્મોનલ ફેરફાર હોઈ શકે છે. પુરૂષોના ટાલનું પ્રાઈમરી કારણ જેનેટિક ટ્રેન્ડ અને હોર્મોન ખાસ કરીને ડાઈહાઈડ્રોટેસ્ટોસ્ટેરોનના પ્રભાવનું કોમ્બિનેશન માનવામાં આવે છે. 

ડીએચટી હોર્મોન વાળના મૂળમાં રિસેપ્ટર્સને બાંધે છે. જેનેટિક ટ્રેન્ડ વાળા વ્યક્તિઓમાં, ડીએચટી વાળના મૂળને નાના કરી શકે છે. જેનાથી તે કમજોર થઈ જાય છે અને વાળ પાતળા અને ખરવા લાગે છે. જોકે આનુવાંશિકી એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. એવા ઘણા અન્ય કારણ પણ છે જે પુરૂષોમાં વાળ ખરવાને પ્રભાવિત કરી શકે છે. આવો જાણીએ તેના વિશે...

પુરૂષોમાં ટાલના મુખ્ય કારણ 
દવાઓ

કેન્સર, હાઈ બ્લડ પ્રેશર, ડિપ્રેશન જેવા રોગોની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓના સાઈડ ઈફેક્ટના કારણે વાળ ખરે છે. એવામાં જરૂરી છે કે કોઈ પણ દવાઓ શરૂ કરતા પહેલા ડોક્ટર પાસે હેર લોસના જોખમ વિશે જરૂર વાત કરો. જેથી સમય પર વાળને ખરવાથી રોકી શકાય. 

હોર્મોન્સ અનબેલેન્સ 
જેમ કે પહેલા જણાવવામાં આવ્યું છે, હોર્મોનલ ઈનબેલેન્સ, ખાસ કરીને ડીએચટીનો વધારો, પુરૂષોમાં ટાલનું એક મુખ્ય કારણ બની શકે છે. હોર્મોન્સમાં આ અસંતુલન થાયરોઈડ કે હોર્મોનલ થેરેપીના કારણે થઈ શકે છે. એવામાં હોર્મોન્સની સારવાર કરવાથી વાળ ખરવાની સમસ્યાને રોકી શકાય છે. 

ઉંમર 
જેમ જેમ પુરૂષોની ઉંમર વધે છે. ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં ધીરે ધીરે ઘટાડો થવાથી વાળ ખરે છે. જોકે આ કારણની કોઈ દવા નથી. પરંતુ ઓવરઓલ હેલ્થની દેખરેખ કરવી અને હેર કેર પ્રોડક્ટનો ઉપયોગ કરી શકાય છે.

પોષક તત્વોની કમી 
પોષણની કમી, જેમ કે વિટામિન અને મિનરલ્સની કમી, વાળ ખરવામાં યોગદાન કરી શકે છે. વિટામિન એ, સી, ડી, ઈ બાયોટિન અને આયર્નથી ભરપૂર સંતુલિત આહારનું સેવન વાળને લાંબા કરે છે અને ટાલ પડવાના જોખમને ઓછુ કરે છે. 

સ્ટ્રેસ 
સ્ટ્રેસ વાળના સામાન્ય વિકાસ ચક્રને રોકે છે. જેના કારણે વાળ ખરવા લાગે છે. રિલેક્સેશન ટેક્નીક, વ્યાયામ દ્વારા સ્ટ્રેસને મેનેજ કરશો તો વાળ ખરતા અટકાવી શકાય છે.

મેડિકલ કંડીશન 
ઘણી મેડિકલ કંડીશન અને તેના ઉપાય જેવા કે ઓટોઈમ્યૂન બીમારી, સ્કેલ્પ ઈંફેક્શન અને કીમોથેરાપીના કારણે પણ વાળ ખરવા લાગે છે. 

ધુમ્રપાન 
સ્મોકિંગ કરવાથી વાળ ખરવાનો ખતરો વધી જાય છે સાથે જ બ્લડ સર્કુલેશન અને હેર ફોલિકલ્સ પર પણ ખૂબ ખરાબ અસર પડે છે. સ્મોકિંગ છોડવાથી ઓવરઓલ હેલ્થમાં તો સુધાર થાય જ છે સાથે જ ટાલના ખતરામાં પણ કમી આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ