બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / malaika arora and arjun kapoor break up now actor dating kusha kapila

મનોરંજન / મલાઇકાને છોડીને આ હસીનાને ડેટ કરી રહ્યો છે અર્જુન કપૂર? અભિનેત્રીએ કહ્યું- બીક લાગે છે કે ક્યાંક આ બધુ મમ્મી વાંચી ના લે

Manisha Jogi

Last Updated: 09:42 AM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપની ચર્ચાઓ કરવામાં આવી રહી છે. હાલમાં અર્જુન કપૂરની નવી ગર્લફ્રેન્ડ વિશે ચર્ચા કરવામાં આવી રહી છે.

  • મલાઈકા-અર્જુનના અફેરના કિસ્સાઓ વિશે ચર્ચા થતી રહે છે
  • મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપની ચર્ચાઓ
  • અર્જુન કપૂરની નવી ગર્લફ્રેન્ડ વિશે ચર્ચા કરવામાં આવી રહી છે

અવાર નવાર મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના અફેરના કિસ્સાઓ વિશે ચર્ચા થતી રહે છે. તેમના બ્રેકઅપની ચર્ચાઓ પણ કરવામાં આવી રહી છે. લોકો જાણવા માટે આતુર છે કે, બ્રેકઅપ પછી તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ આવી કે નહીં. જો કોઈ વ્યક્તિ આવી છે, તો તે વ્યક્તિ કોણ છે? હાલમાં અર્જુન કપૂરની નવી ગર્લફ્રેન્ડ વિશે ચર્ચા કરવામાં આવી રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dolly Singh (@dollysingh)

અર્જુન કપૂરની નવી ગર્લફ્રેન્ડ કોણ છે?
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થઈ ગયું છે. હાલમાં તેઓ એક નવી હસીનાને ડેટ કરી રહ્યા છે. અર્જુન કપૂરની આ નવી ગર્લફ્રેન્ડનું નામ કુશા કપિલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

કુશા કપિલા ખુદ હેરાન થઈ
મીડિયા રિપોર્ટ અનુસાર આ બાબતે કુશા કપિલા ખુદ હેરાન છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર કુશા કપિલાએ આ બાબતે એક પોસ્ટ કરી છે કે, તેઓ દરરોજ પોતાના વિશે આ બધુ સાંભળીને તેમણે જાતે જ ઈન્ટ્રોડ્યુઝ થવું પડે છે. દરરોજ આ બધુ વાંચીને વિચારું છું કે, ક્યાંક મમ્મી આ બધું વાંચી ના લે. તમને જણાવી દઈએ કે, કુશા કપિલા થોડા સમય પહેલા જ તેના પતિ જોરાવર અહલૂવાલિયાથી અલગ થઈ છે. કુશા કપિલા થોડા સમયમાં ભૂમિ પેડનેકર સાથે ફિલ્મ ‘થેંક યૂ ફોર કમિંગ’માં જોવા મળશે. ભૂમિ પેડનેકર અર્જુન કપૂર સાથે એક રોમેન્ટીક કોમેડી ફિલ્મમાં જોવા મળશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ