બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Major Reshuffle in Panchayat Department: 164 Taluka Development Officers Transferred, 19 Officers Promoted, View List

ગાંધીનગર / પંચાયત વિભાગમાં મોટી ફેરબદલ: 164 તાલુકા વિકાસ અધિકારીની બદલી તો 19 અધિકારીને અપાયું પ્રમોશન, જુઓ લિસ્ટ

Vishal Khamar

Last Updated: 10:13 PM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકારનાં પંચાત વિભાગ દ્વારા રાજ્યમાં વિવિધ ફરજ બજાવતા TDO ની બદલી તેમજ બઢતી સાથે પ્રમોશન આપવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા સચિવાયલથી લઈ તાલુકા તેમજ જીલ્લા કક્ષાએ મોટા પાયે બદલીઓ કરવામાં આવી રહી છે.

  • પંચાયત વિભાગે કર્યા બદલીનાં આદેશ
  • લોકસભા ચૂંટણી પહેલા ક્લાસ-2 નાં અધિકારીઓની કરાઈ બદલી
  • 164 TDO ની બદલી જ્યારે 19 TDO ને અપાયું પ્રમોશન

 ગાંધીનગર પંચાયત વિભાગે રાજ્યમાં તાલુકા કક્ષાએ ફરજ બજાવતા 164 તાલુકા વિકાસ અધિકારીઓનાં બદલીનાં આદેશ કર્યો છે. જ્યારે 19 તાલુકા વિકાસ અધિકારીઓને પ્રમોશન અપાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી લોકસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા ક્લાસ-2 નાં અધિકારીઓને બદલી તેમજ બઢતી આપવામાં આવી છે. ત્યારે હવે આગામી સમયમાં કલેક્ટર તેમજ પોલીસ બેડામાં પણ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાશે તેવું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. 

થોડા સમય પહેલા મહેસુલ વિભાગમાં મોટા પાયે બદલીઓ થઈ હતી
થોડા સમય અગાઉ રાજ્ય સરકાર દ્વારા GAS  કેડરનાં અધિકારીઓની મોટા પ્રમાણમાં બદલી કરી હતી. જેમાં મહેસુલ વિભાગનાં GAS  કેડરનાં વર્ગ-1 નાં 69 અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ