બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Major ED action on BBC over foreign funding, ED Files Case Against BBC

BIG BREAKING / વિદેશી ફંડિંગ મામલે BBC પર EDની મોટી કાર્યવાહી, FEMAના ઉલ્લંઘન અંતર્ગત કેસ દાખલ કર્યો

Priyakant

Last Updated: 12:59 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ED Files Case Against BBC:સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે જણાવ્યું કે, તેમણે વિદેશી હૂંડિયામણના ઉલ્લંઘનના કેસમાં BBC ઇન્ડિયા વિરુદ્ધ કેસ નોંધ્યો

  • વિદેશી ફંડિંગ મામલે BBC પર EDની મોટી કાર્યવાહી 
  • વિદેશી હૂંડિયામણના ઉલ્લંઘનના કેસમાં BBC ઇન્ડિયા વિરુદ્ધ કેસ 
  • ભારતમાં બીબીસી વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી પહેલીવાર થઈ

વિદેશી ફંડિંગ મામલે BBC પર EDની મોટી કાર્યવાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે જણાવ્યું કે, તેમણે વિદેશી હૂંડિયામણના ઉલ્લંઘનના કેસમાં BBC ઇન્ડિયા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ભારતમાં બીબીસી વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી પહેલીવાર થઈ છે.

આ વર્ષે ફેબ્રુઆરી 2023માં આવકવેરા વિભાગના અધિકારીઓએ દિલ્હીમાં બીબીસી ઓફિસ પર દરોડા પાડ્યા હતા અને તેનાથી સંબંધિત દસ્તાવેજોની પણ તપાસ કરી હતી. આ બાબતે સત્તાવાર નિવેદન આપતા આવકવેરા વિભાગે કહ્યું હતું કે, તેઓ FDI ઉલ્લંઘનના કેસમાં BBCની તપાસ કરશે. આ સંબંધમાં આજે ED એ બીબીસી પર ફોરેન એક્સચેન્જ વાયોલેશન એક્ટ (ફેમા ફંડિંગ અનિયમિતતા) હેઠળ કેસ નોંધ્યો છે. 

શું છે સમગ્ર મામલો ? 
આવકવેરા વિભાગે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં બીબીસી પર સર્વે કર્યો હતો, જ્યારે આવકવેરા વિભાગે બીબીસીની દિલ્હી ઓફિસમાં એક સર્વે હાથ ધર્યો હતો, ત્યારે આવકવેરા વિભાગની વહીવટી સંસ્થા સીબીડીટીએ જણાવ્યું હતું કે, ભારતમાં કાર્યરત વિવિધ બીબીસીની વિવિધ સંસ્થાઓ તરફથી રજૂ કરવામાં આવેલ આવક અને નફાના આંકડા તેમની કામગીરી સાથે સુસંગત નથી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, EDએ કંપનીના કેટલાક અધિકારીઓને FEMA હેઠળ સંસ્થા સાથે સંબંધિત દસ્તાવેજો અને નિવેદનો ફાઇલ કરવા માટે પણ કહ્યું છે. જોકે, સમાચાર લખાય છે ત્યાં સુધી બીબીસીએ આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

બીબીસીની વેબસાઈટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, તે એક સ્વતંત્ર જાહેર પ્રસારણકર્તા છે જે વિશ્વભરમાં માહિતીનું પ્રસારણ કરે છે. તેની સ્થાપના યુકેના રોયલ ચાર્ટર દ્વારા કરવામાં આવી છે. તાજેતરમાં તેણે ગુજરાત રમખાણો પર એક વિવાદાસ્પદ દસ્તાવેજી પ્રસારિત કરી. જેને ભારત સરકારે પોતાની સાર્વભૌમત્વ પર હુમલો ગણાવીને દેશભરમાં પ્રતિબંધિત કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ