બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

VTV / સ્પોર્ટસ / Cricket / Mahendra Singh Dhoni received the biggest ICC award

Sports / મહેન્દ્ર સિંહ ધોનીને મળ્યો ICCનો આ સૌથી મોટો ઍવોર્ડ, કોહલી દશકનો બેસ્ટ ક્રિકેટર

Kinjari

Last Updated: 04:58 PM, 28 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICCએ દશકનો ક્રિકેટ ભાવના પુરસ્કાર ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને આપવામાં આવ્યો છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ છેલ્લા 10 વર્ષના સૌથી સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો એવોર્ડ પોતાના નામે કર્યો.

  • મહેન્દ્ર સિંહ ધોનીને મળ્યો બેસ્ટ એવોર્ડ 
  • કોહલી દશકનો બેસ્ટ ક્રિકેટર 
  • ધોની પર ઢોળવામાં આવ્યો પસંદગીનો કળશ

 

 

પૂર્વ ભારતીય કપ્તાન મેહેન્દ્ર સિંહ ધોનીએ આઇસીસીના દશકનો ખેલ ભાવના પુરસ્કાર જીત્યો. પ્રશંસકોએ 2011માં નોટિંઘમ ટેસ્ટમાં ઇયાન બેલને અજીબ હાલતમાં રન આઉટ કર્યા બાદ તેને ફરી બોલાવવા માટે ધોનીને આ પુરસ્કાર માટે સિલેક્ટ કરવામાં આવ્યો છે. 

 

 

આ પુરસ્કારની હોડમાં ધોની સિવાય કોહલી, કેન વિલિયમસન, બ્રેંડન મેક્કુલમ, મિસ્બાહ ઉલ હક, આન્યા શ્રસોલ, કેથરીન બ્રંટ, મહેલા જયવર્ધને અને ડેનિયલ વેટોરી સામેલ હતા. 

 

 

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથને આઇસીસી દશકનો બેસ્ટ ક્રિકેટર સિલેક્ટ કરવામાં આવ્યો છે. 

 


 

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ