બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / madhya pradesh madhya pradesh elections pm modi viral video playing with a child in seoni

મધ્યપ્રદેશ / Cute બાળકનું સ્મિત જોઈને રોકાઈ ન શક્યા PM મોદી, ખોળામાં લઈને કર્યું વ્હાલ, VIDEO વાયરલ

Dinesh

Last Updated: 09:58 AM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assembly Elections 2023 : PM મોદી ગઈકાલે સિવનીમાં જનસભાને સંબોધિત કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે એક બાળકને ખોળામાં લઈને વ્હાલ કર્યું હતું, જે નાનું બાળક પણ જ્યારે પીએમ મોદી સ્નેહ આપે છે ત્યારે હસતું જોવા મળે છે

  • મધ્યપ્રદેશમાં ચૂંટણીને લઈ PMનો પ્રચાર 
  • PM મોદી નાના બાળકને રમાડ્યું
  • PM મોદી બાળકને ખોળામાં લઈને કર્યું વ્હાલ


madhya pradesh elections : મધ્યપ્રદેશની ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે સિવની અને ખંડવામાં જાહેર સભાઓને સંબોધી હતી. ચૂંટણીના પ્રચારમાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા તેમજ વિપક્ષી નેતાઓની રાજકીય નિવેદનોની પ્રતિક્રિયા આપી હતી. પીએમ મોદીનો એક બાળક સાથેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વડાપ્રધાન પોતાના ખોળામાં એક બાળકને વ્હાલ કરતા જોવા મળી રહ્યાં છે. એક નાનું બાળક પણ જ્યારે પીએમ મોદી સ્નેહ આપે છે ત્યારે હસતું જોવા મળે છે અને જ્યારે તેઓ તેમને ખવડાવે છે ત્યારે આનંદ લઈ હસી રહ્યો હોય છે. 

બાળકને PM મોદીનો વ્હાલ
પીએમ મોદી ગઈકાલે સિવનીમાં જનસભાને સંબોધિત કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમણે ત્યાં એક સુંદર બાળક સાથે એક મહિલાને જોઈ હતી. આ વીડિયો સ્ટેજની પાછળનો છે જ્યારે પીએમ પોતાનો કાર્યક્રમ પૂરો કરીને પરત ફરી રહ્યા હતા. આ સમય દરમિયાન જીતેન રહેંગદલે તેના 10 મહિનાના બાળક અવિંદને ખોળામાં લઈને વ્હાલ કર્યો હતો. પીએમ મોદીની નજર બાળક પર પડતાની સાથે જ તેમણે બાળકીને સ્હેજ કરીને તેને ખોળામાં લઈ લીધો અને તેને રમાડ્યો હતો. આ બાળક સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
 
સિવની અને ખંડવામાં જાહેર સભા
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ વડાપ્રધાને ગઈકાલે સિવની અને ખંડવામાં જાહેર સભાઓને સંબોધી હતી. આ દરમિયાન વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા કે, કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓ વચ્ચે તેમના પુત્રોને સ્થાપિત કરવા અને મધ્યપ્રદેશમાં પાર્ટી સંગઠન પર કબજો કરવા માટે આંતરિક ઝઘડો ચાલી રહ્યો છે. જો કે, આ આક્ષેપ નામ લીધા વિના કમલનાથ અને દિગ્વિજય સિંહ પર હતો. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ મધ્યપ્રદેશમાં સરકાર બનાવવા માટે ઉત્સુક છે અને લોકસભા ચૂંટણી માટે રાજ્યને નાણા લૂંટવા માટે તે એટીએમ બનાવવા માંગે છે. તેમણે કહ્યું કે ભાજપ સરકાર એક વિશેષ મિશન દ્વારા ભારિયા, બૈગા અને સહરિયા આદિવાસીઓના કલ્યાણ માટે રૂ.15,000 કરોડનો ખર્ચ કરશે. વધુમાં ઉમેર્યું કે,અમે તે આદિવાસીઓના ભક્ત અને પૂજારી છીએ જેમણે રાજકુમાર રામને પુરુષોત્તમ ભગવાન રામ બનાવ્યા છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ