બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / lucknow city pitbull attack on woman dog bitten the mistress

દર્દનાક / પાલતૂ Pitbull શ્વાને દોઢ કલાક સુધી બચકાં ભરી-ભરીને આખું માંસ અલગ કરી નાંખ્યું, પડોશીઓએ કર્યો મોટો ખુલાસો

Premal

Last Updated: 12:01 PM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખનઉમાં મંગળવારે પિટબુલ પ્રજાતિના શ્વાને પોતાની માલકિન પર હુમલો કરી મારી નાખી. બુધવારે શેરીમાં સન્નાટો પ્રસર્યો. હત્યારો શ્વાન છત પર ફરી રહ્યો હતો. જ્યારે પરિવારજનો અસ્થિ વિસર્જન માટે પ્રયાગરાજ ગયા હતા.

  • પિટબુલ પ્રજાતિના શ્વાને પોતાની માલકિન પર કર્યો હુમલો
  • આશરે દોઢ કલાક સુધી બચકા ભરીને આખુ માંસ અલગ કર્યુ
  • પાડોશીઓએ વર્ણવી દર્દનાક કહાની

શ્વાને પોતાની માલકિનને ભર્યા બચકા

બંગાળી કોલોનીમાં સેવાનિવૃત્ત શિક્ષિકા સુશીલા ત્રિપાઠીને તેના પાલતુ શ્વાને આશરે દોઢ કલાક સુધી બચકા ભરી-ભરીને આખુ માંસ અલગ કરી નાખ્યું. પિટબુલે માંસના લોચા લોચા નિકાળી લીધા. મુખ્ય ગેટનો દરવાજો અંદરથી બંધ હોવાના કારણે સુશીલાની મદદ કરવા માટે પાડોશી પણ જઇ શક્યા નહીં. જેનો બધાને અફસોસ છે. આ કહેવુ છે શેરીમાં રહેતી મુન્ની અને અન્ય લોકોનુ. 

શ્વાને બચકા ભરીભરીને માલકિનને મોતને ઘાટ ઉતારી

ઘટનાથી શેરીના બાળકો અને મોટા પણ દહેશતમાં છે. બુધવારના દિવસે આખી શેરીમાં સન્નાટો પ્રસર્યો. આજુબાજુમાં રહેતા લોકો બાળકો રમવા માટે પણ બહાર નિકળ્યાં નથી. મુન્ની અને તેના પાડોશીઓએ જણાવ્યું કે મંગળવારે સુશીલા ઘરની બહાર તડકામાં ઉભી હતી. આ દરમ્યાન લગભગ પોણા પાંચ વાગ્યે સુશીલાનો દીકરો અમિત જીમ જવા માટે નિકળ્યો. ત્યારબાદ સુશીલાના ઘરમાંથી મોટી બૂમો સંભળાવા લાગી. આજુબાજુના સ્થાનિકો દોડ્યા તો ખબર પડી કે મકાન અંદરથી બંધ છે. પિટબુલ સુશીલાને બચકા ભરી-ભરીને તેના પર હુમલો કરી રહ્યો હતો અને તે ચીસો પાડતી હતી. બધા અસહાય હતા. મુન્ની ભાગીને અમિતના મિત્રના ઘરે પહોંચી. તે ઊંઘી રહ્યો હતો. થોડા સમય સુધી તેનો દરવાજો ખખડાવ્યો. ત્યારબાદ તે નિકળ્યો અને તેને જાણકારી આપી. તેણે અમિતને ફોન કર્યો. 

પુત્ર આવીને માતાને હોસ્પિટલ લઇ ગયો

અમિતનો ફોન રિસીવ નહોતો થતો. ત્યારબાદ તે જિમ પહોંચ્યો. જિમમાંથી લગભગ પોણા સાત વાગ્યે અમિત આવ્યો. તેણે ગેટ ખોલ્યો. પિટબુલને ગમે તે રીતે શાંત કરાવ્યો. રૂમમાં સુશીલાના માંસના લોચે લોચા પડ્યા હતા. તેને ઉઠાવ્યાં પછી સુશીલાને ચાદરમાં લપેટીને હોસ્પિટલ લઇ ગયો. જેણે આ કરૂણ દ્રશ્યો જોયા તેના રૂંવાડા ઉભા થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ