કોરોના / રાજકોટમાં અંતિમ સંસ્કાર કરવા એટલું વેઇટિંગ કે 24 કલાક પણ ઓછા પડે છે

રાજકોટ જિલ્લામાં સતત કોરોનાનો કેર વધી રહ્યો છે. આરોગ્ય અગ્રસચિવ જંયતિ રવિ પણ હાલ જિલ્લાની મુલાકાતે છે. જો કે જિલ્લામાં કોરોનાના હાહાકાર જોવા મળી રહ્યો છે. આ સાથે જ કોરોના દર્દીઓના મૃત્યુમાં પણ વધારો થઇ રહ્યો છે. જોકે તંત્ર દ્વારા મૃત્યુના આંકડા છૂપાવવા પ્રયાસ થઇ રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ