બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / liver disease symptoms of liver fibrosis fatty liver disease health tips know more

હેલ્થ / જીવલેણ બની શકે છે લિવરની આ બીમારીની અવગણના, આવા લક્ષણો જણાય તો ચેતી જજો

Arohi

Last Updated: 07:35 PM, 1 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી સ્થિતિઓમાં જ્યારે લિવર સારી રીતે કામ નથી કરતું તો તેના કારણે ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે.

  • આ લક્ષણો ન કરો નજર અંદાજ 
  • થઈ શકે છે જીવલેણ બીમારીઓ 
  • જાણો તેનાથી કઈ રીતે બચશો 

લિવર સાથે જોડાયેલી સમસ્યાઓ (Liver Disease) આજે મોટાભાગના લોકોને થઈ રહી છે અને ઘણા કેસોમાં તેના લક્ષણોને નજરઅંદાજ કરવા ખતરનાક સાબીત થઈ શકે છે. ભોજન પચાવવાથી લઈને શરીરને ડિટોક્સ કરવા સુધી લિવરની મહત્વની ભુમિકા છે. પરંતુ ઘણી સ્થિતિઓમાં જ્યારે લિવર સારી રીતે કામ નથી કરતું તો તેના કારણે ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે. 

શું હોય છે ફાઈબ્રોસિસ (Liver Fibrosis)?
જ્યારે લિવર (Liver)માં જમા ફેટ ભેગી થાય છે તો લિવરને ડેમેજ પણ કરી શકે છે. તેને સ્કારિંગ પણ કહે છે. લિવર સામાન્ય  કરતા કડક થતું જાય છે. લિવર ફાઈબ્રોસિસ ફેટી લિવરનું નેક્સ્ટ સ્ટેજ હોય છે.

લિવર ફાઈબ્રોસિસ ત્યારે થાય છે જ્યારે લિવરમાં કોઈ પ્રકારની ઈન્જરી કે ઈન્ફ્લામેશન હોય છે. લિવર ફાઈબ્રોસિસની સ્થિતિમાં લિવરના હેલ્દી ટિશૂઝ પર ઈજા થાય છે અને લિવર સારી રીતે કામ નથી કરી શકતું. 

ફાઈબ્રોસિસથી ઘાયેલ થયેલા ટિશૂઝ લિવરની અંદર બ્લડના ફ્લોને બ્લોક કરી દે છે. તેનાથી સ્વસ્થ્ય લિવર કોશિકાઓ મરી જાય છે અને ટિશ્યૂઝને પણ નુકસાન પહોંચે છે. 

ફાઈબ્રોસિસ લિવર ડેમેજનો પહેલો સ્ટેજ છે જ્યારે લિવર તેનાથી વધારે ડેમેજ થઈ જાય છે તો તેને લિવર સિરોસિસ કહેવામાં આવે છે. આ લિવરની એક ગંભીર બીમારી છે. તેનાથી લિવર ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવવું પડે છે. જોકે શરૂઆતી સ્ટેજમાં દવાઓ અને જીવનશૈલીમાં ફેરફાર કરવાથી ફાઈબ્રોસિસને સિરોસિસ સુધી પહોંચવાથી રોકી શકાય છે. 

લિવરની બીમારીના લક્ષણો (Liver Disease)  
લિવર ફાઈબ્રોસિસની જાણકારી માઈલ્ડ કે મોડરેટ સ્ટેજ પર નથી થતી. તેના લક્ષણો મોટા જોવા મળે છે.  અશક્તિ લાગતી લિવર ડિસીઝના શરૂઆતી લક્ષણોમાંથી એક છે. તે ઉપરાંત આંખોમાં પીળાશ, પેટમાં દુખાવો અને સોજા થવા, ઉલટી થવી, સ્કિનમાં વધારે ખંજવાડ આવવી, ભૂખ ન લાગવી, વિચારવા અને નિર્ણય લેવાની ક્ષમતામાં ઘટાડો અને અચાનક વજન ઓછુ થઈ જવાની સમસ્યા હોઈ શકે છે. 

કેમ થાય છે ફાઈબ્રોસિસની સમસ્યા 
આનુવાંશિક કારણો, સંક્રમણ, વધુ દારૂ અને ધૂમ્રપાનનું સેવન, ડાયાબિટીઝ અને વધુ વજનના કારણે લિવરની બીમારી થઈ શકે છે. લિવર ફાઈબ્રોસિસના સૌથી સામાન્ય કારણ છે નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ. આ ઉપરાંત આલ્કોહોલિક લિવર ડિઝીઝ, લાંબા સમય સુધી આલ્કોહોલનો ઉપયોગ કરો. આટોઈમ્યુન હેપેટાઈટિસ, આયર્નની વધુ માત્રા, વાયરલ હેપેટાઈટિસ બી અને સીના કારણે લિવર ફાઈબ્રોસિસની સમસ્યા થાય છે. 

આ વાતનું રાખો ધ્યાન 
જીવન શૌલીમાં ફેરફારના કારણે લિવર સાથે જોડાયેલી સમસ્યાઓથઈ બચી શકાય છે. 
રોજ હેલ્દી ડાયેટ લો. ડોક્ટર અથવા ન્યુટ્રિશનિસ્ટની સલાહ પર લિવરને ફાયદો પહોંચાડવી વસ્તુઓ ખાઓ. 
ધૂમ્રપાન અને દારૂના સેવનથી દૂર રહો. તેનાથી તમારી સમસ્યા વધી શકે છે. 
વજન કંટ્રોલમાં કરો. વજન વધવાથી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. 
જંક ફૂડ અને ઓઈલી વસ્તુઓ બિલકુલ ન ખાઓ. તેનાથી લિવરમાં સોજો આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ