બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / આરોગ્ય / Like almonds raisins soaked peanuts are also powerful

હેલ્થ / આસપાસ બીમારીને ભટકવા પણ નહીં દે..,રોજ ખાઓ આ એનર્જીક વસ્તુ, એક નાનકડા દાણામાં છે ગજબની તાકાત

Kishor

Last Updated: 11:24 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તણાવમાં રહેતા લોકોએ પણ મગફળીનું સેવન કરવું જોઈએ જેનાથી યાદશક્તિ અને દ્રષ્ટિ બંને મજબૂત બને છે.

  • પલાળેલી મગફળી પણ છે બદામ, કિસમિસની માફક તાકાતવર
  • અનેક રોગને રાખે છે દુર
  • મગફળીના ફાયદા જાણીને તમે પણ ખાવા લાગશો

ઘણા લોકો સવારની શુભ શરૂઆત પલાળેલી બદામ, કિસમિસ અથવા અંજીર સહિતની વસ્તુઓનો સેવન કરીને કરતા હોય છે. પરંતુ આ તમામ વસ્તુઓ જેટલી જ પલાળેલી મગફળી પણ તાકાતવર છે અને તે પોષક ગુણોથી ભરપૂર છે. તેને યોગ્ય માત્રામાં ખાવામાં આવે તો તે ખૂબ જ ફાયદા કરે છે. તો આવો જાણીએ તેમના ફાયદા અંગે વિસ્તારથી!

અનેક બીમારીથી છૂટકારો મેળવવામાં ગુણકારી સાબિત થશે મગફળી, તેના ફાયદા જાણી  ચોંકી જશો | Peanuts will prove beneficial in getting rid of many diseases,  you will be surprised to know its ...

હાર્ટ એટેકનો ખતરો ઓછો થઈ જાય છે

પલાળેલી મગફળીમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોવાથી પાચનક્રિયા સુધારે છે. આ ઉપરાંત મગફળીને પલાળીને રાખવાથી તેની છાલ પણ પાણીને સારી રીતે શોષી લે છે. જે યોગ્ય રીતે રક્ત પ્રવાહ જાળવવામાં મદદરૂપ કરે છે. આ છાલના કારણે હાર્ટ એટેકનો ખતરો ઓછો થઈ જતો હોવાનો દાવો કરવામાં આવે છે. તો શરીરનો મોટાબોલીક રેટ પણ ખૂબ સારો રહે છે.

મગફળીના આ ફાયદા જાણી લો ક્યારેય બિમારી નહી આવે પાસે | Benefits of peanut

રતાંધળાપણું હોય તેમને પલાળેલી મગફળી ખાવી જોઈએ

વધુમાં પલાળેલી મગફળી કમરના દુખાવાથી પીડાતા લોકો માટે આશીર્વાદરૂપ ગણાય છે. આવા લોકોએ ગોળ સાથે પલાળેલી મગફળી ખાવી જોઈએ. જેનાથી આખો દિવસ બેસી રહેવા છતાં પણ કમરના દુખાવા માટે રાહત મળી શકે છે.આ ઉપરાંત ભીની મગફળી યાદશક્તિમાં પણ વધારો કરે છે. જે લોકોની દ્રષ્ટિ નબળી હોય અને રતાંધળાપણું હોય તેમને પલાળેલી મગફળી ખાવી જોઈએ.

આ વસ્તુ રાતે પલાળીને સવારે ખાવાથી મળશે બદામ જેવા જ અનેક ફાયદા, જાણી લો |  helath tips : benefits of peanut

ખાલી પેટે ખાવાથી એસિડિટીમાં રાહત મળે છે
આ ઉપરાંત તણાવમાં રહેતા લોકોએ પણ મગફળીનું સેવન કરવું જોઈએ જેનાથી યાદશક્તિ અને દ્રષ્ટિ બંને મજબૂત બને છે. તેમજ મગફળીના સેવનને લઈ ઉધરસ સહિતનું ઇન્ફેક્શન પણ ઝડપથી મટી શકે છે. તો રોગપ્રતિકારક શક્તિ વધતી હોવાનો પણ દાવો કરવામાં આવે છે. આ ઉપરાંત ગેસ એસીડીટી જેવી સમસ્યા ભોગવતા લોકોએ પણ પલાળેલી મગફળી ખાવી જોઈએ. જેમાં મેંગેનીઝ, કોપર, પોટેશિયમ, આર્યન કેલ્શિયમ અને સેલેનિયમની માત્ર ભરપૂર હોવાથી ખાલી પેટે ખાવાથી એસિડિટીમાં રાહત મળે છે.

આ વસ્તુ રાતે પલાળીને સવારે ખાવાથી મળશે બદામ જેવા જ અનેક ફાયદા, જાણી લો |  helath tips : benefits of peanut

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ