બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આ રીતે ઘરે બેઠાં બનાવો તમારું આયુષ્માન કાર્ડ, જાણો ઓનલાઇન પ્રોસેસ
Last Updated: 03:40 PM, 28 May 2025
આરોગ્ય દરેક વ્યક્તિના જીવનનો ખુબ જ અગત્યનો ભાગ હોય છે. સ્વાસ્થ્ય સારું રહે તે માટે લોકો કેટકેટલા ઉપાયો કરે છે. ઘણા લોકો પોતાના મનગમતો ખોરાક પણ ખાવાનું બંધ કરે છે કે જેથી તંદુરસ્તી જળવાય રહે. છતાંય ઘણીવાર કેટલીક બીમારીઓ અચાનક આવી જાય છે અને એના ઈલાજ પાછળ ઘણો ખર્ચ થઇ જાય છે.
ADVERTISEMENT
એવી સ્થિતિથી બચવા માટે ઘણાં લોકો પહેલાથી જ હેલ્થ ઈન્શ્યોરન્સ લઇ લે છે. પણ દરેક પાસે એટલા પૈસા હોતા નથી કે પોતે ઈન્શ્યોરન્સ લઇ શકે. આવાં જરૂરિયાતમંદ લોકો માટે સરકાર તરફથી હેલ્થ ઈન્શ્યોરન્સ આપવામાં આવે છે. સરકાર દ્વારા આવી સ્થિતિમાં “પ્રધાનમંત્રિ આયુષ્માન ભારત યોજના” ચલાવવામાં આવે છે. આમ તમે પણ ઘરે બેઠાં પોતાનું આયુષ્માન કાર્ડ બનાવી શકો છો.
સૌપ્રથમ પાત્રતા તપાસો
ADVERTISEMENT
આયુષ્માન કાર્ડ પર સરકાર દ્વારા રૂ. 5 લાખ સુધીના મફત ઇલાજની સુવિધા આપવામાં આવે છે. કાર્ડ બનાવવા માટે ભારત સરકાર દ્વારા કેટલાક પાત્રતા માપદંડ નક્કી કરાયેલા છે. જે લોકો આ પાત્રતા પર ખરા ઉતરે છે તેમનું જ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે. તમે પાત્ર છો કે નહીં, એ જાણવા માટે 14555 પર કોલ કરી શકો છો. અથવા તો આયુષ્માન એપ ડાઉનલોડ કરીને તમારી પાત્રતા ચેક કરી શકો છો.

ADVERTISEMENT
આ રીતે ઑનલાઇન અરજી કરો
ADVERTISEMENT
ADVERTISEMENT
વધુ વાંચો: જાણો નિયત તારીખ સુધીમાં IT રિટર્ન ફાઇલ ન કરવાના ગેરફાયદા, સમજી લેશો તો ફાયદામાં રહેશો
આ રીતે તમારી આયુષ્માન કાર્ડની ઑનલાઇન અરજી પ્રક્રિયા પૂર્ણ થશે. ત્યારબાદ તમે પોર્ટલ પર ફરી લોગિન કરીને તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ પણ કરી શકો છો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.