બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ધો.10 પાસ ઉમેદવારો થઈ જાઓ તૈયાર! રેલવેમાં 9900 જગ્યા પર બમ્પર ભરતી, જાણો વિગતો
Last Updated: 06:30 PM, 5 April 2025
રેલવેમાં નોકરી કરવાના સપના જોવા માંગતા યુવાનો માટે ખૂબ જ આનંદદાયક સમાચાર છે. રેલવે ભરતી બોર્ડ (RRB) એ અસીસ્ટન્ટ લૉકો પાયલટ (ALP)ના પદો માટે મોટા પાયે ભરતી કરવાની તૈયારી કરી લીધી છે. આ અંગે શોર્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ વખતે કુલ 9900 પદો પર ભરતી થશે, જેનાથી હજારો યુવાનોને એક સોનેરી તક મળવાની છે.
ADVERTISEMENT
રેલવે બોર્ડે જણાવ્યું છે કે ટૂંક સમયમાં વિગતવાર નોટિફિકેશન પણ RRBની અધિકૃત વેબસાઈટ્સ પર મૂકવામાં આવશે. આ ભરતીમાં તે ઉમેદવારોને પણ મોકો મળશે જેમણે કોઈ કારણસર 2024ની ALP ભરતીમાં ભાગ ન લીધો હોય અથવા CBT-1 પાસ ન કરી શક્યા હોય.
પાત્રતા
ADVERTISEMENT

ADVERTISEMENT
પરીક્ષા પદ્ધતિ
ADVERTISEMENT
અરજી ફી
ADVERTISEMENT
અરજી ક્યાં કરવી?
ADVERTISEMENT
આ છે જરૂરી તારીખો
વધુ વાંચો: આ તારીખથી શરૂ થશે કટરા વંદે ભારતનું બુકિંગ, જાણો સંપૂર્ણ વિગતો
રેલવે બોર્ડે પોતાના કેલેન્ડરમાં પહેલેથી જ જાહેરાત કરી છે કે દરેક વર્ષે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે નવી ALP ભરતી બહાર પાડવામાં આવશે. તેથી આ ભરતી બોર્ડની યોજના પ્રમાણે સમયસર આવી રહી છે. યુવાનોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમય રહેતા અરજી કરે અને અધિકૃત નોટિફિકેશનની રાહ જોવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.