બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / Lazy to work Eat this thing with jaggery every morning to Boost energy

એનર્જી ફૂડ / કામ કરવામાં આળસ આવે છે? એનર્જી વધારવા રોજ સવારે ગોળ સાથે ખાઓ આ મજાની વસ્તુ

Manisha Jogi

Last Updated: 08:37 AM, 18 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોળ અને ચણાનું સેવન કરવાથી શરીરને એનર્જી મળે છે અને સાથે જ અન્ય કેટલાક જોરદાર ફાયદા પણ થાય છે. ગોળ અને ચણા ખાવાથી શરીરને જરૂરી પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, મિનરલ્સ વધુ મળે છે.

  • ગોળ અને ચણા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. 
  • વજનમાં વધારો થતો નથી અને સ્થૂળતા બચી શકાય છે. 
  • ગોળ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને ચણા કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

    
જો તમને શરીરમાં આખો દિવસ થાક લાગતો હોય અને કામ કરવામાં આળસ આવતું હોય તો સમજી લેવું કે તમારા શરીરમાં પોષક તત્ત્વની ઉણપ છે. જ્યારે શરીરમાં પોષક તત્ત્વની ખામી હોય ત્યારે શરીરમાં સતત આળસ રહે છે. થોડું કામ કરવાથી પણ થાક લાગે છે. આવી સ્થિતિમાં શરીરને એનર્જી પૂરી પાડવા માટે સવારના સમયે ગોળ અને ચણા ખાવા જોઈએ. ગોળ અને ચણાનું સેવન કરવાથી શરીરને એનર્જી મળે છે અને સાથે જ અન્ય કેટલાક જોરદાર ફાયદા પણ થાય છે. ગોળ અને ચણા ખાવાથી શરીરને જરૂરી પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, મિનરલ્સ વધુ મળે છે. ગોળ અને ચણાનું સેવન સવારે કરવાથી મેટાબોલિઝમ સુધરે છે. જેના કારણે વજનમાં વધારો થતો નથી અને તમે સ્થૂળતાથી બચી જાઓ છો. 

જે લોકોને નબળી યાદશક્તિની ફરિયાદ હોય તેમણે પણ રોજ સવારે ગોળ અને ચણા ખાવા જોઈએ. તેનાથી મેમરી શાર્પ થાય છે. સ્ટ્રેસ પણ ઓછો થાય છે. ગોળ અને ચણા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. તેનાથી હૃદયની બીમારીઓ નું જોખમ ઘટી જાય છે. ગોળ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને ચણા કોલેસ્ટ્રોલ ઘટાડે છે. જે લોકોને પેટની સમસ્યાઓ રહેતી હોય તેમના માટે પણ ગોળ અને ચણા ફાયદાકારક છે. તેના કારણે પેટમાં કબજિયાત ગેસ જેવી તકલીફો થતી નથી. કારણ કે ગોળ અને ચણા પાચનને સુધારે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ