FOLLOW US
અમરેલીના ખાંભામાં મોડી રાતે 2 સિંહે લટાર મારી હતી. ખાંભાના પેટ્રોલપંપ પાસે સિંહ કેમેરામાં કેદ થયા હતા. હાલમાં CCTV સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સિંહ ખાંભામાં ઘૂસતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.