બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
Listen to #Kumbhkaran and #StaySafeStayHome ☺ pic.twitter.com/WM0d4GjKFO
— Shikha Raghuwanshi🚩 (@shikanjii) April 16, 2020
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે, કુંભકર્ણ રાવણનો ભાઈ હતો. રામાયણના આ એપિસોડમાં કુંભકર્ણ રાવણને તેના વિનાશ વિશે જણાવે છે. કુંભકર્ણ રાવણને સીતાનું હરણ કરવા માટે પૂર્વજોના શાપની વાત યાદ અપાવે છે. કુંભકર્ણ રાવણને સદાચારની યાદ અપાવે છે. આ વસ્તુઓ લોકોના હૃદયને સ્પર્શી ગઈ અને લોકોને કુંભકર્ણની આ વાતોના ફેન થઈ ગયા.
Me 🙄😑😑😒😒#Ramayan #Ramayanmemes #LaxmanJi #Kumbhkaran #RamayanaParMahabharat pic.twitter.com/ZZqHs7Aakq
— Desi Spiderman (@desi_spiderman_) April 16, 2020
ADVERTISEMENT
According to me #Kumbhkaran
— Anoop 🇮🇳 (@U_ANOOP1) April 16, 2020
is greater than #Ravana
----
Do you agree with me?
----
Yes ❤️
No 🔃
----
#Hanumanji #रामायण श्री राम 🏹#RamayanOnDDNational #Ramayan @DDNational #Ramayana #uanoop #RT pic.twitter.com/ayFOeX0uAY
ADVERTISEMENT
#Kumbhkaran is hands down my new favorite character in #Ramayan
— Nishant (@chaubey_nishant) April 16, 2020
- Politically correct
- Good sportsman spirit
- Emotional
- Wise
- Undeniably cute pic.twitter.com/lSsSHOUyVD
ADVERTISEMENT
કુંભકર્ણને સારી રીતે ખબર હતી કે, રાવણ યુદ્ધ જીતી શકશે નહીં અને તે આ યુદ્ધમાં માર્યો જશે, તેમ છતાં તે પોતાના ભાઈ માટે યુદ્ધમાં ગયો. કુંભકર્ણનું ભાષણ લોકોના દિલને સ્પર્શી ગયું. લોકો કુંભકર્ણની આદતો અને પોતાની આદતોની સરખામણી કરતા મીમ્સ પણ બનાવી રહ્યાં છે અને આવા મીમ્સમાં લોકો એકબીજાને ટેગ પણ કરી રહ્યાં છે.
ADVERTISEMENT
बेटा हो तो #meghnath जैसा,सर झुकने नही दे सकता अपने जीते जी,,,
— 🇮🇳सुनील सिंह यादव🇮🇳 (@sunilyadav77777) April 16, 2020
भाई हो #Kumbhkaran जैसा,सबकुछ जानते हुए भी भाई के कहने पर लड़ने गया,बहन का भी भाई #Raavan जैसा हो,और अपनी प्रजा के लिए,अपने भाइयों के खिलाफ जाने वाला,ऐसा राजा हो,#vibhishan जैसा,#Ramayana pic.twitter.com/0JEhdLhqwg
#Kumbhkaran #Inspiration #Ramayan #Ramayanmemes https://t.co/QtN1AyMVyT pic.twitter.com/KCgcIXkYXt
— Chirag Rajvaniya (@mr_rajvaniya) April 16, 2020
Me to my siblings after watching #Kumbhkaran ‘s speech in #Ramayana episode. pic.twitter.com/Rp9j6WTRvE
— ASHISH कुमार TRIPATHI- ADVOCATE (@AKTripaathi) April 16, 2020
#RamayanOnDDNational teaches us alot during #Lockdown.#Kumbhkaran was in favor of #Lockdown2 and used to #sleep.
— Shashank Shekhar Jha (@jhajishashank) April 16, 2020
It was #Ravana who made him go out and get killed.
Don't do the same mistake.#StayHomeSaveLives #Ramayana pic.twitter.com/rTZciCv7Z2
તમને જણાવી દઈએ કે, ભારતીય ટેલિવિઝન પર રામાયણે ટીઆરપીના નવા રેકોર્ડ બનાવ્યા છે. જેથી રામાયણની સક્સેસને જોતાં 90ના દશકના અન્ય શોઝની પણ વાપસી થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.