બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / અજબ ગજબ / know why is the day when liquor shops are closed called a dry day

તમને ખબર છે? / જે દિવસે દારૂની દુકાનો બંધ હોય છે તે દિવસને ડ્રાય ડે કેમ કહેવામાં આવે છે?

Arohi

Last Updated: 04:59 PM, 11 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે દિવસે દારૂની દુકાનો બંધ હોય છે તે દિવસને લોકો ડ્રાય ડેના નામથી ઓળખે છે. પરંતુ શું તમને ખબર છે કે આખરે તેને ડ્રાય ડે કેમ કહેવામાં આવે છે?

  • દારૂની દુકાનો બંધ હોય તેને ડ્રાય ડે કેમ કહેવામાં આવે છે? 
  • જાણો તેની પાછળનું શું છે કારણ 
  • શા માટે રાખવામાં આવ્યું ડ્રાય ડે નામ? 

જે દિવસે દારૂની દુકાનો બંધ રહે છે તે દિવસને ડ્રાય ડે  (Dry Day) કહેવામાં આવે છે. ફક્ત આપણે જ નહીં સરકાર દસ્તાવેજોમાં પણ તેના માટે ડ્રાય ડે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આમ તો જે લોકોને દારૂની લત લાગે છે તે લોકો ડ્રાય ડેના દિવસે પરેશાન થઈ જતા હોય છે અને તેનો બંદોબસ્ત પહેલા જ કરી લે છે. આવો સમજીયે તેને ડ્રાય ડે કેમ કહેવામાં આવે છે. 

ક્યારે હોય છે ડ્રાય ડે? 
ભારતમાં દરેક રાજ્યના હિસાબથી અલગ અલગ ડ્રાય ડેની તારીખ નક્કી કરવામાં આવે છે. આમ તો મોટાભાગના રાજ્યોમાં 2 ઓક્ટોબર, 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ડ્રાય ડે હોય છે. આ રાજ્ય પોતાના ક્ષેત્ર અને અહીં આવનાર તહેવારો અથવા કોઈ ખાસ દિવસ પર દારૂના વેચાણ પર રોક લગાવે છે. ઘણા રાજ્યોમાં રવિદાસ જંયતી જેવી દિવસ પર દારૂની દુકાનનો બંધ રહે છે તો ઘણા રાજ્યોમાં આમ નથી હોતુ. રાજ્ય અને કેન્દ્રની અલગ અલગ એક્સાઈઝ પોલિસી છે અને તેના હિસાબથી ડ્રાય ડેની તારીખ નક્કી થાય છે. ત્યાં જ જ્યારથી રાજ્યમાં ચૂંટણી હોય છે તો વોટિંગ ક્ષેત્રમાં પણ દારૂના વેચાણ પર રોક હોય છે. 

શું હોય છે ડ્રાય ડે? 
જણાવી દઈએ કે ડ્રાય ડે જોહાર કરવાની પાછળ ઘણા કારણ હોય છે. હકીકતે મોટાભાગે ડ્રાઈ ડે રાષ્ટ્રીય પર્વ અને ધાર્મિક પર્વ સાથે જોડાવવાના મોકા પર રાખવામાં આવે છે. રાષ્ટ્રીય પર્વ પર સૌનિકો, શહીદો, સ્વતંત્રતા સેનાનીઓના સન્માન માટે અને ધાર્મિક પર્વ પર ધાર્મિક ભાવનાઓને લઈને દારૂની દિકાનો બંધ કરવામાં આવે છે. તે ઉપરાંત ઘણી વખત કાયદા વ્યવસ્થાના કારણે પણ શહેર અથવા રાજ્યમાં ડ્રાય ડે જાહેર કરવામાં આવે છે. એવું જ જ્યારે કોઈ ક્ષેત્રમાં ચૂંટણી થાય છે ત્યારે તે દિવસે આ વિસ્તારમાં ડ્રાય ડે જાહેર કરવામાં આવે છે અને આ નિર્ણય કાયદાકીય વ્યવસ્થાને લઈને કરવામાં આવે છે. 

શા માટે રાખવામાં આવ્યું ડ્રાય ડે નામ? 
આમ તો આલ્કોહોલ ડેને ડ્રાય ડે કહેવાનું કોઈ તથ્યાત્મક કારણ નથી. પરંતુ માનવામાં આવે છે કે જ્યારે કોઈએ કંઈ પીધુ નથી તો તેના માટે ડ્રાય શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે જ્યારે કોઈ પર્યાપ્ત પાણી, જ્યુસ અથવા કોઈ અન્ય પીણુ નથી પીતુ તો એવું કહેવામાં આવે છે. એવામાં તેને દારૂ માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. અંગ્રેજીમાં કહે છે કે, He’s gone dry now. એવામાં માનવામાં આવે છે કે આ દિવસે કોઈ દારૂ નથી પીતું તો તેને ડ્રાય સાથે જોડવામાં આવશે. જોકે આ કોઈ ઓફિશિયલ પ્રમાણ નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ