બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / Know the age and education of ministers in Gujarat

સરકાર 2.0 / મંત્રીમંડળમાં યુવાનને ગૃહ તો વરિષ્ઠને નાણાનો હવાલો, 8 પાસ, 10 પાસ થી લઈ LLB સુધીના ભણેલા, જુઓ કોની કેટલી ઉમંર અને અભ્યાસ

Dinesh Chaudhary

Last Updated: 08:04 PM, 12 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં મંત્રીઓની ઉંમર અને અભ્યાસ; મંત્રી મંડળમાં સૌથી યુવાન મંત્રી હર્ષ સંઘવી- ઉંમર 37 વર્ષ, સૌથી વધુ ઉંમરના મંત્રી કનુ દેસાઈ 71 વર્ષ

  • મંત્રી મંડળમાં સૌથી યુવાન મંત્રી હર્ષ સંઘવી- ઉંમર 37 વર્ષ
  • મંત્રી મંડળમાં સૌથી વધુ ઉંમરના મંત્રી કનુ દેસાઈ- 71 વર્ષ
  • શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો અભ્યાસ, તેઓ phd થયેલા છે 


ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે આજે શપથગ્રહણ કર્યા છે. ભૂપેન્દ્ર પટેલની સાથે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા છે. જોકે નવા મંત્રીમંડળના સભ્યોને ખાતાઓની વહેંચણી પણ કરવામાં આવી દીધી છે. જેમાં 16 મંત્રીઓનો સમાવેશ થાય છે તમને જણાવી દઈએ કે, પ્રવકતા મંત્રી તરીકે કનુભાઈ દેસાઈ અને ઋષિકેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે. મંત્રીઓની ઉંમર અને અભ્યાસ કેટલો તે જાણો..

મંત્રીઓને ખાતા ફાળવાયા 
આજે શપથવિધી બાદ નવા મંત્રીમંડળની પહેલીવાર બેઠક યોજાઈ હતી જેમાં તેમને વિવિધ ખાતાઓની વહેચણી કરવામાં આવી છે ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને બનાવ્યા છે જ્યારે બળવંતસિંહ રાજપૂતને ઉદ્યોગ મંત્રી તરીકેને જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે કુબેર ડિંડોરને પ્રા.શિક્ષણ,આદિજાતિ મંત્રાલય અપાયું છે જ્યારે રાઘવજી પટેલને ફરી કૃષિ વિભાગ સોંપાયું છે.

મંત્રીઓની ઉંમર અને અભ્યાસ કેટલો, જુઓ લિસ્ટ

તમને જણાવી દઈએ કે સૌથી ઓછી ઉંમરના મંત્રી હર્ષ સંઘવી છે જેમની ઉંમર 37 વર્ષ છે. જ્યારે સૌથી વધુ ઉંમરના મંત્રી કનુ દેસાઈ છે જેમની ઉમંર 71 છે. સૌથી વધુ ભણેલામાં આદિજાતિ વિકાસ તેમજ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરને કહીં શકાય તેઓ phd થયેલ છે

સંકળાયેલા મુદ્દાઓ

Education Ministers ગુજરાત ભીખુસિંહ પરમાર મંત્રીમંડળ હર્ષ સંઘવી Bhupendra Patel Government 2.0
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ