બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / know abou the home made remedies for cough and cold

તમારા કામનું / શું બદલતી સિઝનમાં શરદી - ઉધરસ અને તાવથી છો પરેશાન, તો અપનાવો આ ઘરેલૂ ઉપાયો, સો ટકા મળશે રાહત

Khevna

Last Updated: 11:58 AM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિઝન બદલતી હોવાથી આજકાલ શરદી - ઉધરસ અને તાવની સમસ્યા વધી છે, જાણો આ સમસ્યામાં રાહત મેળવવા માટેના ઘરેલૂ ઉપાયો

 

  • સિઝન બદલવાથી આજકાલ શરદી - ઉધરસ અને તાવની સમસ્યા વધી છે 
  • લાલ મરચું અને મસાલાનાં સેવનથી આ સમસ્યામાં રાહત મળે છે 
  • ઘરમાં સ્ટીમ થેરાપી લેવાથી આરામ મળે છે 

 

ખૂબ જ ગરમી બાદ મોનસૂનની સિઝન લોકો માટે રાહત બનીને આવે છે, પણ આ બદલતી સિઝનમાંઆ સંક્રમણ અને બીમારીઓનો પણ ખતરો વધી જાય છે. આટલું જ નહીં, ક્યારેક તડકો, તો ક્યારેક વરસાદને કારણે આપણા બોડીને તાપમાન એડજસ્ટ કરવામાં તકલીફ પડે છે અને પરિણામ એ આવે છે કે લોકોને શરદી, ઉધરસ, તાવનો સામનો કરવો પડે છે. આ એવી બીમારીઓ છે, જેનો શિકાર આસપાસનાં લોકો પણ હોય સહક્કે છે. આવો જાણીએ ક્યા એવા ઘરેલૂ ઉપાયો છે, જે અપનાવીને તમે આ સમસ્યાથી રાહત મેળવી શકો છો. 

શરદી-ઉધરસ અને તાવ માટેના ઘરેલૂ ઉપાયો 

1. સ્ટીમ થેરાપી 
નાક અને ગળામાં જો કફ જમા થઈ ગયો છે અને તમે જો તેને સાફ કરવા માંગો છો, તો સ્ટીમ થેરાપી લઈ શકો છો. આ માટે તમારે નાના વાસણમાં પાણી ઉકાળવું પડશે અને તેમાં નામક અને બામ ભેળવીને એકક ટુવાલની મદદથી માથાને ઢાંકી લો અને વાસણનાં માધ્યમથી ગરમ સ્ટીમ લેવાની કોશિશ કરો. આમ કરવાથી નાક અને ગળું સાફ થઈ જશે અને તાવથી પણ રાહત મળશે. 

2. લાલ મર્ચાનું સેવન 
સામન્ય રીતે મરચું મસાલાનાં સેવનને ઘટાડવાની સલાહ આપવામાં અવે છે, પણ આ જ વસ્તુઓ શરદીમાં દવાની જેમ કામ કરે છે. લાલ માર્ચમાંઆ કેપ્સાઇસીન નામનું કેમિકલ મળે છે, જે કફને ઘટાડવામાં મદદ કરે છે. આ તાવ અને ગળામાંઆ ખરાશને પણ ઘટાડે છે. એટલા માટે બદલાતી સિઝનમાં જો સીમિત માત્રામાં લાલ મર્ચાનું સેવન કરવામાં આવે, તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

3. પાઈનેપલનો જ્યુસ 
પાઈનેપલ એક એવું ફળ છે, જેની મીઠાશ મોટાભાગના લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે, પરંતુ શું તમે જાણો છો કે જો તેનો જ્યુસ પીવામાં આવે, તો શરદી-ઉધરસ અને ટીબી જેવી બીમારીઓથી રાહત મળી શકે છે. એટલા માટે પાઈનેપલ જ્યુસમાં નમક, મધ અને કાળું મરચું ભરપૂર માત્રામાં ભેળવીને સેવન કરો. આ જ્યુસમાં ભરપૂર માત્રામાં એન્ટિ ઓક્સિડન્ટ મળે છે જે ફ્રી રેડિકલ્સને કકારને થતાં નુકસાનથી આપણી રક્ષા કરે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Health lifestyle હેલ્થ Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ