બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / Kiara Advani narrowly escaped falling during an event. The video went viral

વાયરલ / કરીના કપૂર પર પડવાની હતી કિયારા અડવાણી, અર્જુન કપૂરે હાથ પડક્યો નહીંતર જોવા જેવી થાત, જુઓ વીડિયો

Kishor

Last Updated: 10:54 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ઇવેન્ટ દરમિયાન કિયારા અડવાણી પડતી પડતી માંડ બચી હતી. આ ક્ષણનો વીડિયો હાલ ધોમ વાયરલ થયો છે.

  • એક ઇવેન્ટમાં કિયારા અડવાણી પડતી પડતી માંડ બચી
  • ઇવેન્ટ વેળાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો
  • કિયારાએ પોતાની જાતને પડતા બચાવી

ઈશા અંબાણીના બ્યુટી પ્રોડક્ટ્સ પોર્ટલ ટીરાના લોન્ચ અંગે એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરીના કપૂર, મસાબા ગુપ્તા, કિયારા અડવાણી અને શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન સહિતના સહભાગી થયા હતા. આ દરમિયાન અર્જુન કપૂર પણ ઇવેન્ટમાં જોડાયો હતો. આ ઇવેન્ટ વેળાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કિયારા અડવાણી પડતી પડતી માંડ બચે છે. આ સમયે અર્જુને હાલ લંબાવ્યો હતો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by P.H.A.T (@ijjatsejeeneka)


કિયારા અડવાણીનો પગ લપસી જતા...
કિયારા અડવાણી ઇવેન્ટ દરમિયાન સ્ટેજ પર હતી. ત્યારે અર્જુન કપૂર આવ્યો અને તેને મળવા માટે તે આગળ વધી હતી. આ સમયે તેના ડ્રેસની સાથે તેની હીલ્સ ફસાઈ જતા લસપી જતા માંડ બચી હતી. જ્યા બરોબર પાછળ કરીના કપૂર બેઠી હતી. જે બને માંડ બચી હતી. કિયારા અડવાણીનો પગ લપસતાની સાથે જ અર્જુન કપૂરે તાત્કાલિક હાથ લંબાવી તેને બચાવી લીધી હતી. જોકે આ અગાઉ કિયારાએ પોતાની જાતને પડતા બચાવી હતી.


ચાહકોએ આપી પ્રતિક્રિયા
બાદમાં તે અર્જુનનો હાથ પકડીને માઈકમાં બોલવા લાગી હતી અને જાણે કશું બન્યું જ ન હોય તેવો ડોળ પણ કર્યો હતો. કિયારાનો આ વીડિયો હાલ ધોમ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ