બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / kerala high court statement over sex pornography physical intimacy porn clips marriage husband wife relation

ન્યાયિક મત / ફિઝિકલ રિલેશન બનાવવા વાસના નથી, પ્યારની અભિવ્યક્તિ છે- HCએ જાહેર કર્યો મોટો ચુકાદો

Hiralal

Last Updated: 05:41 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરળ હાઈકોર્ટના જજ પી.વી.કુન્હીકૃષ્ણને પોર્ન કેસમાં એક મોટો ચુકાદો આપતાં એવું કહ્યું કે ફિઝિકલ રિલેશન બનાવવા વાસના નથી, પ્યારની અભિવ્યક્તિ છે-

  • કેરળ હાઈકોર્ટે સમજાવી સેક્સ અને વાસનાની વ્યાખ્યા 
  • ફિઝિકલ રિલેશન બનાવવા વાસના નથી, પ્યારની અભિવ્યક્તિ છે
  • લોકોને પોર્ન જોતા રોકવા પ્રાઈવસીનો ભંગ

દેશની એક હાઈકોર્ટે પોર્નોગ્રાફી, સેક્સ, વાસના, ક્લિપ્સ જોવા અંગે મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે પોતાની ટિપ્પણીમાં આ ત્રણેયની વ્યાખ્યા સ્પષ્ટ કરી છે, જે દરેક માટે જાણવી જરૂરી છે. આનાથી લોકોને પોતાનાથી સંબંધિત આ ત્રણ મુદ્દાઓ વિશે ઘણી બાબતો સ્પષ્ટ થઈ જશે. 

શું બોલ્યાં જસ્ટિસ પી.વી.કુન્હીકૃષ્ણન
રસ્તા કિનારે પોર્ન જોઈ રહેલા વ્યક્તિને છોડી મૂકવાનો આદેશ આપતાં કેરળ હાઈકોર્ટના જસ્ટિસ પી.વી.કુન્હીકૃષ્ણને મોટો ચુકાદો આપતી ખાસ ટીપ્પણીઓ કરી છે. તેમણે કહ્યું કે લોકોને સેક્સ કે ક્લિપ્સ જોવા રોકવા તેમની પ્રાઈવસીનો ભંગ હશે. સેક્સ અંગે જજે કહ્યું કે, શારીરિક સંબંધ બાંધવો એ વાસના નથી. તે પ્રેમની અભિવ્યક્તિ છે. તે પુરુષ-સ્ત્રીના વિવાહિત જીવનનું કેન્દ્રબિંદુ છે. ઈશ્વરે તેને સ્ત્રી-પુરુષ જીવનનો એક ભાગ બનાવ્યો છે. તેઓએ બાળકો પેદા કરવાની રીત બનાવી છે. આ રીતે ઈશ્વરનું જગત આગળ વધે છે અને જીવન ચાલતું રહે છે.

બાળકોને મોબાઈલ ન આપે વાલીઓ-જજ 
જસ્ટિસ પી.વી.કુન્હીકૃષ્ણને કહ્યું કે પુખ્ત વયના સ્ત્રી-પુરુષોનો એકબીજાની સંમતિથી શારીરિક સંબંધ બાંધવો એ ગુનો નથી. જસ્ટિસે માતાપિતાને સલાહ આપતાં કહ્યું કે તેમણે બાળકોને મોબાઈલ ન આપવો જોઈએ. સેક્સ, પોર્નોગ્રાફી એ દેશમાં જૂની પ્રથાઓ છે, પરંતુ જો બાળકો તે ઉંમરે વીડિયો જોવાનું શરૂ કરે છે જે તેમણે ન જોવું જોઈએ, તો તેની ખરાબ અસર પડશે, જેને ફક્ત માતાપિતા જ નિયંત્રિત કરી શકે છે. 

શું હતો કેસ 
આ કેસ અશ્લીલ વીડિયો જોવા સાથે જોડાયેલો હતો. કેરળના થિરુવનંતપુરમમાં એક વ્યક્તિ રસ્તાની બાજુમાં બેસીને અશ્લીલ વીડિયો જોઈ રહ્યો હતો. આ વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ સીધો જ હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે જજે કલમ 292 હેઠળ નોંધાયેલો કેસ રદ કર્યો હતો. જજે કહ્યું કે આરોપોને સાચા માની લેવામાં આવે તો પણ અશ્લીલ વીડિયો, ક્લિપ્સ જોવી ગુનો નથી. આવું કરવું એ પુરુષ કે સ્ત્રીનો વ્યક્તિગત નિર્ણય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ