બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ભારત / kerala coronavirus sub variant jn 1 center said situation is being monitored

એલર્ટ / દેશમાં પાછો આવ્યો કોરોના, કેરળમાં નવો JN.1 વાયરસ મળતાં હડકંપ, જાણો લક્ષણો

Dinesh

Last Updated: 11:20 PM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

kerala news: કેરળમાં 8 ડિસેમ્બરે કોવિડ-19ના JN.1નો કેસ નોંધાયો છે, 79 વર્ષીય મહિલાના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં તે સંક્રમિત જોવા મળી હતી.

  • કેરળમાં JN.1નો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ
  • 79 વર્ષીય મહિલા કોરોના-19 JN.1 સંક્રમિત 
  • 'હાલમાં દેશમાં કોવિડ-19ના 90 ટકાથી વધુ કેસ ગંભીર નથી'


કેરળમાં કોવિડ-19નો JN.1નો કેસ નોંધાયા પછી કેન્દ્ર સરકારે કહ્યું કે તે પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. તેમણે કહ્યું, ભારતીય SARS CoV-2 જીનોમિક્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા નિયમિત દેખરેખના ભાગરૂપે કેરળમાં JN.1નો કેસ એટલે કે, કોરોના વાયરસનો સબવેરિયન્ટ મળી આવ્યો હતો. જાહેર આરોગ્ય અને હોસ્પિટલ સજ્જતાના પગલાંનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયએ રાજ્યોમાં તમામ આરોગ્ય સુવિધાઓમાં મોક ડ્રીલ હાથ ધરવા કહ્યું છે. કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય રાજ્યના આરોગ્ય અધિકારીઓના સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

હવે આ જિલ્લામાં કોરોનાના નવા વેરિયન્ટએ દેખા દેતા હડકંપ, આરોગ્ય તંત્ર  દોડ્યું | fourth wave of Corona fear has spread among the people due to the  entry of a new variant of

મહિલામાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીના હળવા લક્ષણો હતા
સત્તાવાર સૂત્રોએ શનિવારે માહિતી આપી હતી કે કેરળમાં 8 ડિસેમ્બરે કોવિડ-19ના JN.1નો કેસ નોંધાયો છે. તેમણે કહ્યું કે, 18 નવેમ્બરે RT-PCR દ્વારા 79 વર્ષીય મહિલાના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે સંક્રમિત જોવા મળી હતી. મહિલામાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીના હળવા લક્ષણો હતા અને તે કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગઈ છે. સૂત્રોએ જણાવ્યું કે, હાલમાં દેશમાં કોવિડ-19ના 90 ટકાથી વધુ કેસ ગંભીર નથી અને સંક્રમિત લોકો તેમના ઘરોમાં એકલતામાં જીવી રહ્યા છે. અગાઉ સિંગાપોરમાં એક ભારતીય પ્રવાસીમાં JN.1 ચેપ જોવા મળ્યો હતો. આ વ્યક્તિ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો વતની છે અને 25 ઓક્ટોબરે સિંગાપોર ગયો હતો.

દેશમાં કોરોના ઉપડ્યો વાયરા વેગે, 123 દિવસ બાદ નોંધાયા 700થી વધુ કેસ,  કેન્દ્રની રાજ્યોને ચેતવણી | The government issued a circular to six states  and brought the worsening cases of ...

JN.1 વેરિઅન્ટ
તિરુચિરાપલ્લી જિલ્લા અથવા તમિલનાડુના અન્ય સ્થળોએ JN.1ના ચેપના કેસ નોંધાયા હોવા છતાં કેસોમાં કોઈ વધારો થયો નથી. પાપ્ત માહિતી મુજબ ભારતમાં JN.1 વેરિઅન્ટનો અન્ય કોઈ કેસ નોંધાયો નથી. કોવિડ-19નું પેટા સ્વરૂપ, JN.1, સૌપ્રથમ લક્ઝમબર્ગમાં ઓળખવામાં આવ્યું હતું. ઘણા દેશોમાં ફેલાયેલ આ ચેપ પિરોલો ફોર્મથી સંબંધિત છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ