બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / kazumi squirts who lives in miami wants to have physics relationship with 1000 men

ના હોય! / 24 વર્ષની ઉંમરમાં 500 પુરૂષો સાથે સંબંધ બાંધી ચુકી છે આ યુવતી, 30ની થાય ત્યાં સુધી 1000નો છે ટાર્ગેટ

Arohi

Last Updated: 01:42 PM, 9 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Californiaમાં રહેતી OnlyFansની મોડલ Kazumi Squirts હજુ 24 વર્ષની છે. 30 વર્ષની ઉંમર સુધી તેણે એક એવો ટાર્ગેટ બનાવવાનું નક્કી કર્યું છે જેના વિશે જાણીને તમે ચોંકી ઉઠશો.

  • 500 પુરૂષો સાથે સંબંધ બાંધી ચુકી છે આ યુવતી 
  • 30 વર્ષની ઉંમર સુધી 1000 સાથે સંબંધ બાંધવા માંગે છે 
  • એક સાથે 50 પુરૂષોની સાથે સુવાનો દાવો 

જીવનમાં દરેક વ્યક્તિનું કોઈને કોઈ સપનું હોય છે. મિયામી (Miami)માં રહેનાર 24 વર્ષની મોડલ કાઝુમી સ્કર્ટ્સ  (Kazumi Squirts)નું પણ એક સપનું છે. પરંતુ તેનું સપનું ચોંકાવનારું છે. લગભગ 500 પુરૂષોની સાથે સુઈ ચુકેલી કાઝુમી 30ની થાય ત્યાં સુધી 1000 પુરૂષો સાથે સુવાનો રેકોર્ડ બનાવવા માંગે છે. પોતાના આ ટાર્ગેટને પુરો કરવા માટે એટલે કે બોડી કાઉન્ટ વધારવા માટે તે ઘણી પાર્ટીઓમાં જાય છે. 6 વર્ષમાં 500નો આંકડા 1000 સુધી તે લઈ જવા માંગે છે. 

1000 વ્યક્તિ સાથે બાંધવા માંગે છે સંબંધ 
કાઝુમી સ્કર્ટ્સનું કહેવું છે કે તે પહેલા જ 500 લોકોની સાથે સુઈ ચુકી છે. આવનાર 6 વર્ષમાં 1000નો આંકડા હિટ કરવા માંગે છે. એડલ્ટ કન્ટેન્ટ ક્રિએશન સાઈટ ઓનલીફેન્સથી લાખોની કમાણી કરનાર 24 વર્ષની કાઝુમીનો દાવો છે કે સંબંધ બાંધવો જ તેમનું લાઈફસ્ટાઈલ મિશન છે. તેણે જણાવ્યું કે ઈમાનદારીથી કહું તો હું 98 અથવા તેના બાદ ગણતરી નથી કરી. પરંતુ હું તેબધાને એક લિસ્ટમાં લખું છું. લિસ્ટમાં નામની સાથે તેમનો કોડ પણ લખું છું. જેનાથી કોઈ બીજાને મારૂ લખાણ સમજ ન આવે. 

એક સાથે 50 પુરૂષોની સાથે સુવાનો દાવો 
કાઝુમી સ્કર્ટ્સને લાગે છે કે તેણે 21 વર્ષની ઉંમરમાં ઘણી પાર્ટીઓ અને ઓર્ગેઝમમાં જવાના કારણે 500નો આંકડો પાર કરી લીધો છે. તેનો દાવો છે કે હું આ આંકડાઓને આગળ લઈ જશે. સેફ્ટીના સવાલ પર તેણે જણાવ્યું કે હું તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. દર વખતે સુરક્ષાનું ખાસ ધ્યાન રાખું છું. કાઝુમી સ્કર્ટ્સ પોતાના ટાર્ગેટને પરો કરવા માટે એક મોટી પાર્ટી કરવાનો પ્લાન કરી રહી છે. તેનું કહેવું છે કે હું મારા 30માં જન્મદિવસને મોટા પાયે સેલિબ્રેટ કરવા માંગું છું.

હું લોકોની ચિંતા નથી કરતી. મારૂ જે કામ છે તેનાથી લોકોની ચિંતા ન કરી શકાય. માટે હું પોતાના પ્રોફેશનના હિસાબથી આગળ વધી રહી છું. જેમ લોકો પોતાના કરિયરમાં આગળ વધી રહ્યા છે એવી જ રીતે આ મારૂ કરિયર છે. હું તેમાં આગળ વધવા માંગું છું. હું એવા જ વ્યક્તિઓ સાથે સુવા માંગુ છું જે મારી જ જેમ અન્ય લોકોની સાથે સંબંધ બાંધી ચુક્યા હોય.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ