ક્રાઈમ / લગ્નનો વાયદો, સેક્સ ચેન્જ સર્જરી અને પછી અપ્રાકૃતિક સેક્સનો આરોપ: જાણો શું છે સમગ્ર કેસ

kanpur indore trans girl unnatural sex case sex change surgery

Unnatural Sex Case: પીડિતાની ફરિયાદ અનુસાર સોનૂ નામનો શખ્સ 2021માં સોશિયલ મીડિયા દ્વારા તેની સાથે સંપર્કમાં આવ્યો હતો. મિત્રતા બાદ બન્નેમાં વાતચીત વધી. પરંતુ બાદમાં ખબર પડી કે તેમનું નામ પણ અસલી ન હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ