બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / hapur news groom house outside threatening posters pasted charisma is only mine

વરનું ઉતર્યું જોશ / જાન લઈ જતાં ઘર બહાર જોયું એવું કે મચ્યો હડકંપ, પરણવાની ના પાડી દીધી

Hiralal

Last Updated: 10:36 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના હાપુડમાં એક દુલ્હાએ પોલીસમાં ફરિયાદ લખાવી છે કે તેને કોઈને જાન લઈને ન જવાની અથવા મારી નાખવાની ધમકી આપી છે.

  • યુપીના હાપુડમાં એકતરફી પ્રેમમાં આંધળો થયો યુવાન
  • દુલ્હાના ઘરની બહાર કાગળ ચીપકાવીને આપી ધમકી
  • તારી થનારી દુલ્હન મારી છે, જાન લઈને ન આવતો
  • આવીશ તો મારી નાખીશ, બારાતીઓનું સ્મશાન બનાવી દઈશ 

હાપુડમાં એક યુવક એકતરફી પ્રેમમાં એટલો અંધ બની ગયો કે તેણે વરરાજાને ધમકી આપી. તેણે વરરાજાને જાન લઈને તેની માશૂકના ઘેર ન જવાની ચેતવણી આપી છે. માથાફરેલ યુવાને એક પત્ર લખીને દુલ્હાને મારી નાખવાની ધમકી આપી હતી અને હવે આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. માથાફરેલ યુવકે  આ પત્ર વરરાજાના ઘરની બહારની દિવાલ પર ચીપકાવ્યો હતો. હવે વરરાજાના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. 
મોન્ટીસિંહના લગ્નની જાન 18  ફેબ્રુઆરીએ ગઢમુક્તેશ્વર તહસીલ વિસ્તારમાં જવાની હતી લગ્નનો વરઘોડો નીકળે તે પહેલા જ એક શખ્સ વરરાજાના ગામ પહોંચી ગયો હતો અને ધમકીભર્યો પત્ર આપ્યો હતો. 

પત્ર લખીને આપી ધમકી 
વરરાજાના ઘરની બહાર લગાવવામાં આવેલા પોસ્ટરમાં માથાફરેલ શખ્સે દુલ્હાને ધમકી આપતા લખ્યું કે કાન ખોલીને સાંભળી લેજે, કરિશ્મા મારી છે... જાન લઈને ન આવતો નહિતર, તું નહિ બચે. હું જાનને સ્મશાનગૃહમાં ફેરવીશ. એટલું જ નહીં આરોપી યુવકે લગ્ન પ્રસંગને પણ ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે જે ભાઈને જમણવારની સાથે ગોળી ખાવી હોય તે જાનમાં આવે. આરોપીએ કહ્યું કે આ તો ટ્રેલર છે, આખી ફિલ્મ તો લગ્નમાં ભજવાશે. માથાફરેલા યુવાને દુલ્હાના ઘરની બહાર કાગળ ચીપકાવીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં દુલ્હાને પહેલા તો લગ્નની ના પાડી દીધી હતી અને તેઓ બધા પોલીસમાં પહોંચ્યાં હતા અજાણ્યા સામે ફરિયાદ લખાવી હતી. 

શું હતી ઘટના
હાપુડમાં એક યુવાનને કરિશ્મા નામની એક છોકરી સાથે એકતરફી પ્રેમ થયો હતો અને તે તેની સાથે લગ્ન કરવા માગતો હતો પરંતુ છોકરીને તે પસંદ નહોતો આ દરમિયાન કરિશ્માના બીજે લગ્ન નક્કી થતા માથાફરેલ યુવાને વરરાજાના ગામમાં પહોંચી ગયો અને તેને કરિશ્મા સાથે લગ્ન ન કરવાની ધમકી આપી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ