બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / બોલિવૂડ / kajol broke no kissing policy for her ott debut show the trial

મનોરંજન / બોલિવૂડમાં વર્ષોના કરિયર બાદ કાજોલે તોડી નો કિસીંગ પોલિસી, વાયરલ થયો લિપ-લૉક સીન

Arohi

Last Updated: 12:51 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kajol Broke No Kissing Policy: કાજોલે આટલા વર્ષોના પોતાના કરિયર બાદ હવે પોતાની નો કિસીંગ પોલિસીને તોડી નાખી છે. તેણે પોતાના OTT ડેબ્યૂ Trialમાં LipLock સીન આપ્યો છે.

  • વર્ષો બાદ કાજોલે તોડી નો કિસીંગ પોલિસી 
  • OTT ડેબ્યૂનો લીપલોક સીન થયો વાયરલ 
  • Trialથી કાજલ કરશે OTT ડેબ્યૂ

એક્ટ્રેસ કાજોલ હાલ પોતાની વેબ સીરિઝ Trialને લઈને ચર્ચામાં છે. આ સીરિઝથી તેમણે OTT ડેબ્યૂ કર્યું છે. ડિઝ્ની પ્લસ હોટ સ્ટાર પર સ્ટ્રીમ થઈ રહેલી આ વેબ સીરિઝમાં કાજોલે બે કિસીંગ સીન આપ્યા છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. 

કાજોલનો એક લિપ-લોક સીન એલી ખાનની સાથે છે. જે આ સીરિઝમાં તેના બોયફ્રેન્ડ બન્યા છે. તો ત્યાં જ તેમનો બીજો કિસીંગ સીન જીશૂ સેન ગુપ્તાની સાથે છે. જે તેમના પતિનો રોલ કરી રહ્યા છે. કાજોલે પોતાના અત્યાર સુધીના કરિયરમાં ફક્ત બે વખત કિસીંગ સીન આપ્યા છે. પહેલો તો તેમણે પોતાની ડેબ્યૂ ફિલ્મ 'બેખુદી'માં આપ્યો હતો અને બીજો 'યે દિલ્લગી'માં અક્ષય કુમારની સાથે આપ્યો હતો. 

29 વર્ષ બાદ તોડી નો કિસીંગ પોલિસી 
કાજોલે 29 વર્ષ બાદ પોતાની નો કિસીંગ પોલિસીને તોડીને આ વેબ સીરિઝમાં બે વખત લિપ-લોક સીન આપ્યા છે. કાજોલના આ અંદાજને જોઈને તેમના ફેંસ ચોંકી ગયા છે. અમુક લોકો તેમના કિસીંગ સીનના વખાણ કરી રહ્યા છે. તો ત્યાં જ અમુક લોકો તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. 

ધ ટ્રાયલમાં કાજોલના બોયફ્રેન્ડની ભુમિકા નિભાવનાર બ્રિટિશ-એશિયન એક્ટર અલી ખાને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે કાજોલ મારો ક્રશ રહી છે અને તેમની સાથે કામ કરવામાં હું ખૂબ જ ખુશ છું. શોમાં અમારા ફ્રેચ કિસીંગ સીન પણ છે. 

અજય દેવગણે પ્રોડ્યુસ કરી છે સીરિઝ 
આ વેબ સીરિઝને અજય દેવગણે પ્રોડ્યુસ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કિસીંગ સીનની શૂટિંગ વખતે તે સેટ પર ન હતા અને આ સીન કોઈ રિહર્સલ વગર વન ટેકમાં શૂટ કરવામાં આવ્યો છે. 'ધ ટ્રાયલ' વેબ સીરિઝ અમેરિકન શો 'ધ ગુડ વાઈફ'નું રીમેક છે. જે 14 જુલાઈએ ડિઝ્ની પ્લસ હોટ સ્ટાર પર રિલીઝ થઈ ચુક્યું છે. તેમાં કાજોલ, અલી ખાન, જીશૂ સેન ગુપ્તા, કુબ્રા સેન જેવા ઘણા કલાકાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ