બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / jupiter will change direction luck for four zodiac signs

Astrology / કર્ક અને સિંહ સહિત આ 3 રાશિના જાતકોના ખૂલી જશે નસીબ, આવતીકાલે ચાલ બદલવા જઈ રહ્યા છે ગુરુ ગ્રહ

Manisha Jogi

Last Updated: 02:43 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહને શુભ અને સાત્વિક ગ્રહ માનવામાં આવે છે. ગુરુ ગ્રહને વૈભવ, જ્ઞાન, શિક્ષા, ઐશ્વર્ય અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે.

  • તમામ ગ્રહ નિશ્ચિત સમયે રાશિ પરિવર્તન કરે છે
  • ગુરુ ગ્રહને શુભ અને સાત્વિક ગ્રહ માનવામાં આવે છે
  • કઈ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે?

વૈદિક જ્યોતિષ અનુસાર તમામ ગ્રહ નિશ્ચિત સમયે રાશિ પરિવર્તન કરે છે. ઉપરાંત ગ્રહ માર્ગી અને વક્રી ચાલથી સ્તાન પરિવર્તન કરે છે. ગ્રહો રાશિ પરિવર્તન કરે ત્યારે તમામ રાશિના જાતકો પર તેની શુભ અને અશુભ અસર થાય છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહને શુભ અને સાત્વિક ગ્રહ માનવામાં આવે છે. ગુરુ ગ્રહને વૈભવ, જ્ઞાન, શિક્ષા, ઐશ્વર્ય અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. જ્યારે પણ ગુરુ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે, ત્યારે વ્યક્તિના જીવન પર તેની અસર થાય છે. ગુરુ ગ્રહ 4 સપ્ટેમ્બર 2023ના રોજ વક્રી થવા જઈ રહ્યા છે. ગુરુ વક્રીના કારણે કેટલીક રાશિના જાતકોને નાણાંકીય લાભ, કરિઅરમાં સફળતા અને બિઝનેસમાં નફો થઈ શકે છે. કઈ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

કર્ક-
ગુરુ ગ્રહ 4 સપ્ટેમ્બરના રોજ વક્રી થશે, જેથી કર્ક રાશિના જાતકોને લાભ થઈ શકે છે. અનેક તક પ્રાપ્ત તશે. ગુરુ ગ્રહ કર્ક રાસિમાં કર્મ ભાવમાં વક્રી થશે, જેથી આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રે તથા કરિઅરમાં સફળતા પ્રાપ્ત થશે. સંબંધોમાં સારું પરિવર્તન જોવા મળશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે, તેમને અનેક તક પ્રાપ્ત થશે. કારોબારીઓને બિઝનેસમાં નફો થશે, નાણાંકીય સંચય થશે, જેના કારણે આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. 

સિંહ-
ગુરુ ગ્રહ વક્રી થવાને કારણે સિંહ રાશિના જાતકોનું ભાગ્ય ઉઘડી જશે. જે પણ કામ અધૂરા છે, તે પૂર્ણ થશે. કિસ્મતનો સાથ પ્રાપ્ત થશે અને આધ્યાત્મમાં આસ્થા વધશે. તમે જણ યોજના બનાવી છે, તેમાં સફળતા પ્રાપ્ત થશે. નોકરી માટે સારી ઓફર મળી શકે છે. જે લોકો પહેલેતી નોકરી કરી રહ્યા છે, તેમનું પ્રમોશન થઈ શકે છે. સંતાનપક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. શિક્ષાક્ષેત્રે જોડાયેલા લોકોને શાનદાર લાભ મળી શકે છે. 

મીન-
મીન રાશિના જાતકો માટે ગુરુ વક્રી લાભદાયક રહેશે. ગુરુ ગ્રહ મીન રાશિમાં ધન ભાવમાં વક્રી થઈ રહ્યા છે, જેથી આકસ્મિક આર્થિક લાભ થશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. અનેક સ્થળેથી આર્થિક લાભ થવાથી બેન્ક બેલેન્સમાં વૃદ્ધિ થશે અને સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ