બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / jupiter is going to set in pisces from march 28

ગુરુ અસ્ત 2023 / મેષ, સિંહ અને કુંભ રાશિના જાતકોના જીવનમાં વધશે પરેશાની: અસ્ત થવા જઈ રહ્યા છે ગુરુ

Bijal Vyas

Last Updated: 09:58 PM, 17 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવગુરુ બૃહસ્પતિ પોતાની સ્વરાશિ મીનમાં અસ્ત થવા જઇ રહ્યો છે, ગુરુ ગ્રહના અસ્ત થવાની અસર હવે 12 રાશિઓ પર પડશે.

  • ગુરુ ગ્રહ મીન રાશિથી નીકળીને અસ્ત અવસ્થામાં જ મેષ રાશિમાં પ્રવેશ
  • ગુરુ 28 માર્ચ 2023ને અસ્ત થશે અને 27 એપ્રિલ 2023થી ઉદય થશે
  • મેષ રાશિના જાતકોને આર્થિક, માનસિક તથા શારિરીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે

28 માર્ચ 2023ના રોજ ગુરુ અસ્ત થશે, જે દરેક રાશિના જાતકોના જીવનમાં મોટો બદલાવ લઇને આવશે. દેવગુરુ બૃહસ્પતિને અસ્ત થશે, તેના લીધે મહત્વપૂર્ણ આ અસ્ત અવસ્થામાં જ ગુરુ રાશિ પરિવર્તન કરશે. ગુરુ ગ્રહ મીન રાશિથી નીકળીને અસ્ત અવસ્થામાં જ મેષ રાશિમાં પ્રવેશ કરી શકશે. ગુરુ 28 માર્ચ 2023ને અસ્ત થશે અને 27 એપ્રિલ 2023થી ઉદય થશે. તેની વચ્ચે 22 એપ્રિલ 2023એ મીન રાશિથી મેષ રાશિમાં પરિવર્તન કરશે. જાણો દેવગુરુ બૃહસ્પતિના અસ્ત થવા પર કઇ રાશિઓથી મળશે લાભઃ 

મેષ રાશિઃ દેવગુરુ બૃહસ્પતિ મેષ રાશિના 12માં ભાવમાં અસ્ત થશે. જેના કારણે મેષ રાશિના જાતકોને આર્થિક, માનસિક તથા શારિરીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ભાગ્યનો સાથ નહીં મળે, તથા તમારા કામ અટકી શકે છે. પરિવારમાં ક્લેશ થવાના સંકેત છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ભગવાન વિષ્ણુનુ વધારે સ્મરણ કરો, જે તમારા માટે લાભદાયી રહેશે. 

સિંહ રાશિઃ દેવગુરુ બૃહસ્પતિ તમારી રાશિના 8માં ભાવમાં અસ્ત થઇ રહ્યો છે. સિંહ રાશિવાળા ગુરુ અસ્ત દરમ્યાન બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક તંગી ઘેરી શકે છે, વૈવાહિક જીવનમાં મુશ્કિલીઓ આવી શકે છે. સમજી વિચારીને કોઇ પણ નિર્ણય લો. 

કુંભ રાશિઃ કુંભ રાશિના બીજા ભાવમાં દેવગુરુ બૃહસ્પતિ અસ્ત થશે. આ દરમિયાન તમે તમારી વાણીને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરો. ગૃહક્લેશ થવાનો સંકેત છે. કારણ વિના ધનખર્ચ થઇ શકે છે. વાહન પ્રયોગમાં સાવધાની રાખો. ઇજા થવાની સંભાવના છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ