બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Jivraj overbridge close than people face trafic jam issue

ટ્રાફિક જામ / અમદાવાદનો આ ઓવરબ્રિજ કામગીરીને લીધે બંધ કરાયો, જાણકારી મેળવી લ્યો નહીંતર ટ્રાફિકમાં ફસાઈ જશો

Ronak

Last Updated: 12:34 PM, 7 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં મેટ્રોની કામગીરીને કારણે જીવરાજ ઓવરબ્રીજ આજથી બંધ કરવામાં આવ્યો, જેના કારણે છેક વેજલપુર વિસ્તાર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

  • અમદાવાદમાં જીવરાજ ઓવરબ્રિજ આજથી બંધ 
  • મેટ્રોની કામગીરીને કારણે બ્રિજ બંધ કરાયો 
  • વાહન ચાલકો થયા હેરાન પરેશાન 

અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી મેટ્રો રેલનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે રસ્તાઓ પર ટ્રાફીક જામની સમસ્યા સર્જાય છે. ત્યારે વધુમાં મેટ્રોના કામને લઈને વધું એક રસ્તો બંધ કરવામાં આવ્યો જેના કારણે શહેરીજનો ભારે હાંલકીનો સામનો કરી રહ્યા છે. 

ઓવરબ્રિજ બંધ થવાને કારણે ટ્રાફિકજામ થયો 

શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ જીવરાજ ઓવરબ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે તે વિસ્તારમાં આજે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. સવારના સમયે ઓફિસ ટાઈમ હોવાને કારણે જીવરાજ  પાર્ક વિસ્તારથી લઈને વેજલપુર વિસ્તાર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. 

સોશિયલ ડિસટન્સીંગના ધજાગરા 

ટ્રાફિકજામને કારણે વાહનોની લાંબી લાઈન લાગી  ગઈ હતી. જેના કારણે લોકો હેરાન પરેશાન થયા હતા. જોકે આ બધાની વચ્ચે સોશિયલ ડિસટન્સીંગના પણ ઘજાગરા ઉડ્યા હતા. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા મોટા પ્રમાણમાં છે. પરંતુ ઓવરબ્રીજ બંધ થઈ જવાને કારણે ટ્રાફિક પહેલા કરતા 5 ગણો આજે જોવા મળ્યો હતો. 

બ્રિજ બંધ થતા ડાયવર્ઝન અપાયું 

ઉલ્લેખનીય છે કે મેટ્રો રેલની કામગીરીને લઈને જીવરાજ ઓવરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સાથેજ બ્રિજ બંધ થતા ડાયવર્ઝનનું પણ આપવામાં આવ્યું છે. જેના કારણે ભારે ટ્રાફિકજામ થયો હતો. જોકે હજુ પણ અગામી 4 દિવસ સુધી આ બ્રિજ બંધ રાખવામાં આવશે. જેથી આગામી દિવસોમાં વધું ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ