ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / jio-celebration-pack-offer-extra-10gb-data-to-users

NULL / Jio યૂઝર્સને મફતમાં મળી રહ્યો છે એકસ્ટ્રા 10GB ડેટા આવી રીતે ઊઠાવો લાભ

Published By: vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

લોકપ્રિય ટેલિકોમ કંપની Reliance Jio પોતાના યૂઝર્સને 'જિયો સેલિબ્રેશન પેક' હેઠળ ફરીથી 10GB એકસ્ટ્રા ડેટા આપી રહી છે. આ ઓફરનો ફાયદો માત્ર પ્રાઇમ યૂઝર્સ જ ઊઠાવી શકે છે. કંપનીની આ ઓફર હેઠળ યૂઝર્સને પાંચ દિવસ સુધી દરરોજ મફતનો 2GB ડેટા આપવામાં આવશે. જાણો યૂઝર્સ કેવી રીતે આ ઓફર્સનો ફાયદો ઊઠાવી શકે છે. 

જિયોનો આ ઓફરનો લાભ ઊઠાવવા માટે યૂઝર્સે સૌથી પહેલા My Jio એપ ખોલવી પડશે. અહીંયા તમે એ ચેક કરી શકો છો કે તમને આ ઓફર મળે છે કે નહીં. ત્યારબાદ ચેક કરવા માટે તમારે મેન્યૂ આઇકોન પર ટેપ કરવું પડશે અને My Plans ઓપ્શન પર જવું પડશે. એની અંદર તમારે 'જિયો સેલિબ્રેશન પેક' જોવા મળશે. આ એડ ઓનના રૂપમાં જોવા મળશે. બસ અહીંયાથી તમે આ ઓફરની સુવિધા લઇ શકો છો. 

જિયો સેલિબ્રેશન પેક યૂઝર્સના પહેલાથી મોજૂદા ડેટા પ્લાન પર આપવામાં આવશે. સાથે જ આ પેર અલગ અલગ યૂઝર્સ માટે અલગ લિમીટ સાથે મળશે. આ ડેટાનો ઉપયોગ યૂઝર્સ fup લિમિટ ખતમ થયા બાદ પણ ઊઠાવી શકો છો. જાણવા મળ્યું છે કે આ પહેલા પણ જિયોએ પોસ્ટપેડ ગ્રાહકો માટે સેલિબ્રેશન પેક ઉપલબ્ધ કરાવ્યું હતું. જે હેઠળ યૂઝર્સને દર મહિને 2 gb ડેટા ફ્રી માં આપવામાં આવી રહ્યો હતો. કંપનીએ આ ઓફર પોતાની બીજી વર્ષગાંઠ પર લોન્ચ કરી હતી. જો કે આ ઓફર હેઠળ યૂઝર્સને માત્ર ડેટાની સુવિધા આપવામાં આવી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ