બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / JAP supremo Pappu Yadav's convoy met with a terrible accident

BIG BREAKING / પપ્પુ યાદવના કાફલાનો મોડી રાત્રે ભયંકર અકસ્માત: કારના ઉડ્યા ફુરચેફુરચા, અનેક નેતા ઘાયલ

Priyakant

Last Updated: 08:52 AM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જન અધિકાર પાર્ટી (JAP)ના સુપ્રીમો પપ્પુ યાદવના કાફલાના વાહનો ક્સર જિલ્લામાં ચક્કી જતા સમયે એકબીજા સાથે અથડાઈ ગયા અને પછી...

  • બિહારમાં સોમવારે મોડી રાત્રે JAPના સુપ્રીમો પપ્પુ યાદવના કાફલાના અકસ્માત 
  • અકસ્માતમાં રાજકીય નેતાઓ સહિત 4 વ્યક્તિઓને ઇજાગ્રસ્ત 
  • પટના-બક્સર ફોરલેન પર કુંડેશ્વર ગામ પાસે બની દુર્ઘટના 
  • જેએપીના સુપ્રીમો પપ્પુ યાદવ સુરક્ષિત હોવાનું સામે આવ્યું 

બિહારના ભોજપુરના શાહપુરમાં સોમવારે રાત્રે જન અધિકાર પાર્ટી (જેએપી)ના સુપ્રીમો પપ્પુ યાદવના કાફલાના વાહનોને અકસ્માત નડ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ આ ઘટનામાં 4 વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે પપ્પુ યાદવ સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે.  

જન અધિકાર પાર્ટી (જેએપી)ના સુપ્રીમો પપ્પુ યાદવના કાફલાના વાહનો ક્સર જિલ્લામાં ચક્કી જતા સમયે એકબીજા સાથે અથડાઈ ગયા હતા. આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા છે. ઉતાવળમાં તમામ ઇજાગ્રસ્તોને શાહપુર પોલીસ દ્વારા રેફરલ હોસ્પિટલમાં લાવીને સારવાર આપવામાં આવી હતી. 

JAP Pappu Yadav accident

શું કહ્યું પોલીસે ? 
શાહપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સંજીવ કુમાર અને શૈલેષ કુમારના જણાવ્યા અનુસાર, આ ઘટના સોમવારે મોડી રાત્રે પટના-બક્સર ફોરલેન પર પોલીસ સ્ટેશન વિસ્તારના કુંડેશ્વર ગામ પાસે બની હતી. આ અકસ્માતમાં બક્સર જિલ્લા પ્રમુખ સુનીલ સિંહ અને એન્જિનિયર દિનેશ સિંહ અને અન્ય લોકોને ઈજા થઈ છે.

કારના ઉડ્યા ફુરચેફુરચા
નોંધનીય છે કે, અકસ્માત એટલો ભયંકર હતો કે, કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. અકસ્માતમાં કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. તમામ ઇજાગ્રસ્તોને તબીબોએ પ્રાથમિક સારવાર આપી હતી. જોકે તમામ ઈજાગ્રસ્તો ખતરાની બહાર હોવાનું કહેવાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ