બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / Jain Samaj will hold a rally across the country tomorrow

મહારેલી / અમદાવાદથી લઈને દિલ્હી ગજવશે જૈન સમાજ: જાણો કયા મામલામાં ભભૂકી રહ્યો છે રોષ

Dinesh

Last Updated: 05:31 PM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે સમગ્ર દેશમાં જૈન સમાજ દ્વારા શ્રી શેત્રુંજય મહાતીર્થની રક્ષા માટે મહારેલીનું આયોજન, અમદાવાદ, સુરત, મુંબઈ, દિલ્લી સહિત દેશભરમાં મહારેલી

  • આવતીકાલે સમગ્ર દેશમાં જૈન સમાજ યોજશે રેલી
  • શ્રી શેત્રુંજય મહાતીર્થની રક્ષા માટે મહારેલીનું આયોજન
  • અમદાવાદ, સુરત, મુંબઈ, દિલ્લી સહિત દેશભરમાં મહારેલી


આવતીકાલે સમગ્ર દેશમાં જૈન સમાજ રેલી યોજાશે.  શ્રી શેત્રુંજય મહાતીર્થની રક્ષા માટે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, મુંબઈ, દિલ્લી સહિત દેશભરમાં મહારેલીનું આયોજન કરાયું છે.

આવતીકાલે સમગ્ર દેશમાં જૈન સમાજ યોજશે રેલી
સમગ્ર દેશમાં જૈન સમાજ દ્વારા શ્રી શેત્રુંજય મહાતીર્થની રક્ષા માટે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, મુંબઈ, દિલ્લી સહિત દેશભરમાં મહારેલીનું આયોજન કરાયું છે. ગિરીરાજ પર બની રહેલા ગેરકાયદેસર દબાણો-મકાનો અટકાવવા જૈન સમાજની માગ છે. તમને જણાવી દઈએ કે, સમ્મેદ શિખરની પવિત્રતા સુનિશ્ચિત કરવાનો આ મહારેલીનો હેતુ છે. 

અમદાવાદ, સુરતમાં જૈન સમાજ દ્વારા મહારેલીનું આયોજન
અમદાવાદમાં જૈન સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવશે. અમદાવાદના પાલડી ચાર રસ્તાથી આ રેલી નીકળશે. સુરતમાં વનિતા આશ્રમથી કલેક્ટર ઓફિસ સુધી રેલી નીકળશે. મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો આ રેલીમાં ભાગ લેશે.

પાલિતાણાનો વિવાદ શું છે?
પાલિતાણામાં તોડફોડ કરવામાં આવી હતી. રોહિશાળામાં જૈનોના પ્રથમ તિર્થંકર આદિનાથ દાદાના પ્રાચીન પગલાને ખંડિત કરાયા હતા. પગલા ખંડિત કરવા સાથે મંદિરના CCTV અને પોલમાં પણ તોડફોડ કરી હતી. તોડફોડની ઘટનાથી સમગ્ર રાજ્યના જૈન સમાજમાં રોષ ફેલાયો હતો. 26 નવેમ્બરના રોજ પ્રાચીન ચરણ પાદુકાને ખંડિત કરવામાં આવી હતી.  નીલકંઠ મંદિરમાં પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચેના વિવાદને લઇ તોડફોડ થઈ હોવું જાણવા મળ્યું હતું. 

સતાવતા સવાલ
તીર્થસ્થાનોમાં શાંતિ કોણ ડહોળે છે?
શેત્રુંજય મહાતીર્થનો વિરોધ ક્યારે અટકશે?
તીર્થસ્થાનોમાં તોડફોડ કેમ?
તીર્થસ્થાનોમાં દબાણ કરવામાં આવ્યું?
તીર્થસ્થાનના વિવાદનો અંત ક્યારે?
શાંતિ ડહોળનારને સજા ક્યારે મળશે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ