બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Israeli army conducts live operation to rescue 250 hostages near Gaza fence, 60 Hamas terrorists killed, 26 captured
Pravin Joshi
Last Updated: 08:06 AM, 13 October 2023
ADVERTISEMENT
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે સંઘર્ષ ચાલુ છે. દરમિયાન, ઈઝરાયેલની સેનાએ 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ હાથ ધરેલા તેના એક ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો છે. જેમાં ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF)ના સૈનિકો એક કમ્પાઉન્ડમાં ઘૂસીને હમાસના આતંકવાદીઓ દ્વારા બંધક બનાવાયેલા લોકોને બચાવી રહ્યા હોવાનું જોવા મળે છે.
IDFએ વીડિયો જાહેર કર્યો છે
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના બોડી કેમ ફૂટેજ જાહેર કરી રહ્યા છે આ દરમિયાન હમાસના 60થી વધુ આતંકીઓ પણ માર્યા ગયા હતા.
The Flotilla 13 elite unit was deployed to the area surrounding the Gaza security fence in a joint effort to regain control of the Sufa military post on October 7th.
— Israel Defense Forces (@IDF) October 12, 2023
The soldiers rescued around 250 hostages alive.
60+ Hamas terrorists were neutralized and 26 were… pic.twitter.com/DWdHKZgdLw
60 આતંકવાદીઓ માર્યા ગયા
IDF અનુસાર 7 ઓક્ટોબરના રોજ, સુફા સૈન્ય ચોકી પર નિયંત્રણ મેળવવાના સંયુક્ત પ્રયાસમાં ગાઝા સુરક્ષા ફેન્સની આસપાસના વિસ્તારમાં ફ્લોટિલા 13 એલિટ યુનિટ્સ (IDF યુનિટ્સ) તૈનાત કરવામાં આવ્યા હતા. સૈનિકોએ લગભગ 250 બંધકોને જીવતા બચાવ્યા હતા. 'હમાસના સધર્ન નેવલ ડિવિઝનના ડેપ્યુટી કમાન્ડર મુહમ્મદ અબુ અલી સહિત 60થી વધુ હમાસ આતંકવાદીઓ માર્યા ગયા અને 26ને પકડવામાં આવ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.