બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / સ્પોર્ટસ / IPL mistery Girl Gayatri reddy is viral on social Media, see the photos

PHOTOS / કાવ્યા મારનની સાથે વાયરલ થઈ 'IPLની મિસ્ટ્રી ગર્લ', જાણો કોણ છે આ ખૂબસુરત હસીના, ચારે બાજુ ચર્ચા

Vaidehi

Last Updated: 04:33 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાવ્યાની સાથે-સાથે વધુ એક IPL મિસ્ટ્રી ગર્લની ચર્ચા થઈ રહી છે. કોણ છે આ ગાયત્રી રેડ્ડી જેનાં ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે?

  • કાવ્યા મારનની સાથે IPL મિસ્ટ્રી ગર્લ ચર્ચામાં
  • કોણ છે આ IPL મિસ્ટ્રી ગર્લ
  • ગાયત્રી રેડ્ડીનાં ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ

IPLમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદ ટીમની માલકિન કાવ્યા મારન હંમેશા ચર્ચાનો વિષય બનતી હોય છે ત્યારે કાવ્યાની સાથે-સાથે આજકાલ વધુ એક 'IPL મિસ્ટ્રી ગર્લ' વાયરલ થઈ રહી છે. કોણ છે આ 'IPL મિસ્ટ્રી ગર્લ' જેના  વિષે જાણવા સૌ કોઈ ઉત્સુક દેખાઈ રહ્યું છે.

IPL મિસ્ટ્રી ગર્લ જૂની IPL ટીમ ડેક્ક્ન ચાર્જર્સની માલકિન છે. મિસ્ટ્રી ગર્લનું નામ ગાયત્રી રેડ્ડી છે. ડેક્કન ચાર્જર્સની ટીમે 2009માં IPLની ટ્રોફી પોતાના નામ કરી હતી. ગાયત્રી, ડેક્કન ક્રોનિકલ્સનાં ઓનર વેંકટરમન રેડ્ડીની પુત્રી છે. 2012માં આ ટીમનો અંત આવ્યો હતો.

ડેક્કન ટીમનો અંત આવ્યાં બાદ સનરાઈઝર્સ હૈદ્રાબાદનાં નામથી હૈદ્રાબાદની નવી ટીમ IPLમાં ઊતરી હતી.  હાલમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદ ટીમની માલિક કાવ્યા છે. આ મિસ્ટ્રી ગર્લ કાવ્યાની સાથે જ ટ્રેન્ડમાં છવાઈ છે. 

2013 બાદથી ગાયત્રી ડેક્કન ક્રોનિકલની ફીચર એડિટર છે. તે ટ્રાવેલ, ફેશન, ખેલ અને ખાવા-પીવાની બાબતો પર લખે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ