ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 virat kohli becomes first player to lose 120 matches in ipl

IPL 2024 / RCB vs LSG: વિરાટ કોહલી ટૉપર, છતાંય માથું શરમથી ઝૂકી જશે! નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણીને ચોંકી જશો

Published By: Arohi

Last Updated: 09:11 AM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Virat Kohli: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ IPL 2024માં અત્યાર સુધી 3 મેચ હારી ચુકી છે. ટીમના આ ખરાબ પ્રદર્શનના કારણે વિરાટ કોહલીના નામે એક શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે.

ADVERTISEMENT

IPL 2024ની 15મીં મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને લખનૌઉ સુપર જાયન્ટ્સની સામે 28 રનોથી હારનો સામનો કરવો પડ્યો છે. આ સીઝનમાં આરસીબીની ત્રીજી હાર છે અને પોતાના ઘર પર તેણે સતત બીજી મેચ હારી છે. આ મેચમાં IPL 2024ના ઓરેન્જ કેપ હોલ્ડર વિરાટ કોહલી કંઈ ખાસ પ્રદર્શન ન કરી શક્યા અને હારની સાથે તેમનું નામ એક શરમજનક રેકોર્ડ પણ નોંધાયો છે.

LSGના સામે કોહલીનું ખરાબ પ્રદર્શન 
લખનૌઉ સુપર જાયન્ટ્સના સામે રમાયેલી મેચમાં વિરાટ કોહલી 16 બોલ પર 22 રન બનાવીને આઉટ થઈ ગયા. આ સમયે તેમણે 2 ચોગ્ગા અને 1 સિક્સ મારી. તેમને આ મેચમાં સારી શરૂઆત તો મળી પરંતુ તે મોટા સ્કોરમાં ન બદલાઈ શકી. વિરાટને યુવા સ્પિનર મણિમરણ સિદ્ધાર્થે પોતાનો શિકાર બનાવ્યો. મણિમરણ સિદ્ધાર્થની આ આઈપીએલમાં પહેલી વિકેટ પણ હતી. 

વધુ વાંચો: હાર્દિકને મળ્યો રોહિત શર્માનો સાથ, હૂટિંગ કરનારા ફેન્સને શાંત રહેવા કહ્યુ, જુઓ વીડિયો

વિરાટના નામે જોડાયો આ શરમજનક રેકોર્ડ 
વિરાટ કોહલી આઈપીએલ લીગની પહેલી સીઝનથી રમી રહ્યા છે. તે અત્યાર સુધી 241 મેચ રમી ચુક્યા છે. આ સમય દરમિયાન તેમને 120 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ તે આઈપીએલમાં 120 મેચ હારનાર પહેલા ખેલાડી બની ગયા છે. વિરાટ આઈપીએલમાં સૌથી વધારે મેચ હારનાર ખેલાડી પણ છે. ત્યાં જ વિરાટના બાદ આ લિસ્ટમાં 118 હારની સાથે દિનેશ કાર્તિક બીજા નંબર પર છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2024 RCB vs LSG Virat Kohli વિરાટ કોહલી IPL 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ