બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 naveen ul haq banned 20 months by ilt20 before ipl 2024 auction

સ્પોર્ટ્સ / IPL 2024 પહેલા આ ટીમના દિગ્ગજ ખેલાડી પર મૂકાયો 20 મહિનાનો પ્રતિબંધ, અગાઉ વિરાટ કોહલી સાથે આવી ચૂક્યો છે વિવાદમાં

Arohi

Last Updated: 09:13 AM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Naveen Ul Haq: IPL 2024ના મિની ઓક્શનમાં થોડા જ કલાકો બાકી છે. આ પહેલા લખનૌઉ ટીમના ઓલરાઉન્ડર નવીન ઉલ હકને મોટો ઝટકો લાગ્યો છે. આઈએલટી20એ તેમના માટે 20 મહિનાનો બેન લગાવી દીધો છે.

  • IPL 2024 પહેલા આ ખેલાડીને ઝટકો 
  • ખેલાડી પર લાગ્યો 20 મહિનાનો બેન 
  • પહેલા વિરાટ સાથે થઈ ચુકી છે બબાલ 

એક તરફ IPL 2024ના ઓક્શનની દરેક ફેંસ અને ખેલાડી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમાં 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે. ત્યાં જ બીજી તરફ ઓક્શન પહેલા લખનૌઉના ઓલરાઉન્ડર નવીન-ઉલ-હક એક મોટા વિવાદનો શિકાર થઈ ગયા છે. 

આ વર્ષની શરૂઆતમાં તે સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની સાથે વિવાદોમાં ઘેરાયેલા હતા. હવે નવીન પર ઈન્ટરનેશનલ લીગ ટી20એ 20 મહિનાનો બેન લગાવી લીધો છે. 

રિટેન્શન નોટિસ નથી કરી સાઈન 
નવીન ઉલ હક શારજાહ વારિયર્સની સાથે ટૂર્નામેન્ટ પહેલા સીઝનમાં જોડાયેલા હતા. જેના બાદ ફ્રેન્ચાઈઝીએ તેમને આગામી સીઝન માટે પણ પોતાની સાથે બનાવી રાખવાનો પ્લાન બનાવ્યો છે. 

પરંતુ નવીને રિટેંશન નોટિસ પર સાઈન નથી કરી. પહેલી સીઝનમાં નવીને કમાલનું પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ફ્રેંચાઈઝીએ નિયમો અને શરતોને ધ્યાનમાં રાખતા તેમને રિટેન કરવાનો પ્લાન બનાવ્યો હતો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Atif ali (@atifalipato)

જોત જોતામાં આ વિવાદ ચરમ પર પહોંચી ગયો. શારજાહ વારિયર્સે આઈએલટી20ને તેમાં હસ્તક્ષેપ કરવાની રિક્વેસ્ટ કરી, જોકે તેના બાદ પણ કોઈ અશર જોવા ન મળી. જેના બાદ આઈએલટી20એ  ત્રણ સદસ્યો વાળી એક સમિતિ બેસારી અને અંતમાં નવીને બેન કરવાનો નિર્ણય કર્યો. નવીન ઉલ હકને આઈપીએલ 2024 માટે લખનૌઉએ રિટન કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ