બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ફાઈનલ મેચમાં વિજેતા ટીમને મળશે કરોડો રૂપિયાની પ્રાઈસ મની, હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ

photo-story

6 ફોટો ગેલેરી

IPL 2024 / ફાઈનલ મેચમાં વિજેતા ટીમને મળશે કરોડો રૂપિયાની પ્રાઈસ મની, હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ

Last Updated: 01:54 PM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

IPL 2024 ની ફાઈનલ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. આ મેચ જીતનારી ટીમને કરોડો રૂપિયાની ઈનામી રકમ મળશે.

1/6

photoStories-logo

1. ફાઈનલ મેચ રમાશે રવિવારે સાંજે ચેન્નઈમાં

આઈપીએલ 2024ની ફાઈનલ મેચ રવિવારે સાંજે ચેન્નઈમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે રમાશે. જે ટીમ ટાઈટલ જીતશે તેને ઈનામી રકમ તરીકે મોટી રકમ મળશે. પર્પલ કેપ અને ઓરેન્જ કેપ જીતનાર ખેલાડીઓને પણ લાખો મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ટાઈટલ જીતનારી ટીમને 20 કરોડ રૂપિયા

IPLની આ સિઝનમાં ટાઈટલ જીતનારી ટીમને 20 કરોડ રૂપિયા ઈનામ તરીકે મળશે. KKR અને SRHમાંથી કોને આ રકમ મળશે તે રવિવારે સાંજે નક્કી થઈ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ફાઇનલમાં હરનાર ટીમને મળશે 13 કરોડ

ફાઇનલમાં હારનાર ટીમને પણ મોટી રકમ મળશે. KKR અથવા SRHમાંથી જે ટીમ ફાઇનલમાં હારશે, તેને 13 કરોડ રૂપિયા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ચોથા સ્થાને રહેલી ટીમને મળશે આટલા કરોડ

IPL 2024માં ત્રીજા ક્રમે આવનાર ટીમને 7 કરોડ રૂપિયા મળશે. જ્યારે ચોથા સ્થાને રહેલી ટીમને 6.5 કરોડ રૂપિયા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ઓરેન્જ કેપ વિજેતા ખેલાડીને મળશે 15 લાખ

જો આપણે ઓરેન્જ કેપ વિજેતા ખેલાડીની વાત કરીએ તો તેને 15 લાખ રૂપિયા મળશે. ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલી સૌથી આગળ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ઉભરતા ખેલાડીને મળશે લાખો રૂપિયા

ટૂર્નામેન્ટના ઉભરતા ખેલાડીને 20 લાખ રૂપિયા મળશે. જ્યારે સૌથી મૂલ્યવાન ખેલાડીને 12 લાખ રૂપિયા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Kolkata Knight Riders SunRisers Hyderabad IPL 2024

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ