ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના અટલ બ્રિજ પર તૂટ્યાં 2 ગ્લાસ, બેરિકેડ મૂકીને જગ્યા કરાઇ કોર્ડન

photo-story

5 ફોટો ગેલેરી

કોણ જવાબદાર? / અમદાવાદના અટલ બ્રિજ પર તૂટ્યાં 2 ગ્લાસ, બેરિકેડ મૂકીને જગ્યા કરાઇ કોર્ડન

Last Updated: 11:49 AM, 17 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Ahmedabad Atal Bridge Latest News : પ્રાથમિક વિગતો મુજબ સફાઈની કામગીરી સમયે ક્લિનિંગ મશીન અથડાતા કાચ તૂટ્યા બાદ હવે સાવચેતીના ભાગરૂપે બેરિકેડ લગાવાયા

1/5

photoStories-logo

1. અટલબ્રિજ પર કાચના ગ્લાસ તૂટ્યા

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલ અટલબ્રિજ પર કાચના ગ્લાસ તૂટ્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ અટલબ્રિજના રેલિંગના 2 કાચ તૂટ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. લાખોની સંખ્યામાં પ્રવાસીઓ અટલ બ્રિજ આવે છે

વિશ્વ વિખ્યાત અટલ બ્રિજ શરૂ થયા બાદ લાખોની સંખ્યામાં પ્રવાસીઓએ અહીં મુલાકાત કરી છે. આ અટલ બ્રિજના રેલિંગ પાસે કાચના ગ્લાસ છે. જોકે સાફ-સફાઇ કરતી વખતે આ રેલિંગ પાસેના 2 ગ્લાસ તૂટી ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ક્લિનિંગ મશીન અથડાતા કાચ તૂટ્યા

પ્રાથમિક વિગતો મુજબ સફાઈની કામગીરી સમયે ક્લિનિંગ મશીન અથડાતા કાચ તૂટ્યા બાદ હવે સાવચેતીના ભાગરૂપે બેરિકેડ લગાવાયા છે. જોકે અહીં સવાલ એ છે કે, કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ ?

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બેરીકેડ મૂકવામાં આવ્યા

અટલ બ્રિજના 2 ગ્લાસ તૂટ્યાનું તંત્રના ધ્યાને આવતા હવે ત્યાં બેરીકેડ મૂકવામાં આવ્યા છે. આ સાથે કોઈ વ્યકિત નજીક ન જાય તેના માટે સિકયુરિટી સ્ટાફને રખાયો. પણ અહીં સવાલ એ થાય છે કે, જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ ?

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. રેલિંગના 2 ગ્લાસ તૂટી જતાં અનેક સવાલો

નોંધનિય છે કે, અટલ બ્રિજ ખાતે ન માત્ર અમદાવાદ કે ગુજરાત પણ અન્ય રાજ્યો અને વિદેશથી પણ પ્રવાસીઓ આવે છે. આવામાં હવે અટલ બ્રિજની રેલિંગના 2 ગ્લાસ તૂટી જતાં અનેક સવાલો ઊભા થયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Atal Bridge Ahmedabad Atal Bridge
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ