બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ipl-2021-rcb-vs-dc-live-cricket-score-update-virat-kohli-rishabh-pant-ahmedabad-motera-narendra-modi-stadium
ADVERTISEMENT
મહત્વનું છે કે આ IPL સિઝનની આ 22 મી મેચ છે જે RCB એ જીતી લીધી છે, સાથે જ નોંધવું જરૂરી છે કે આ જીત બાદ વિરાટ કોહલીને RCB ના હવે કુલ 10 પોઇન્ટ થઈ ગયા છે અને તે ફરી એકવાર પોઇન્ટ ટેબલની ટોચ પર પહોંચી ગઈ છે. તે જ સમયે, રિષભ પંતની દિલ્હી કેપિટલ્સ આજની પરાજય બાદ પણ 8 પોઇન્ટ સાથે ત્રીજા નંબરે છે.
You cannot miss this bonhomie 💙❤️#VIVOIPL 🤗 @DelhiCapitals 🤜🏽🤛🏽 @RCBTweets #DCvRCB pic.twitter.com/QjUYZAWBOM
— IndianPremierLeague (@IPL) April 27, 2021
ADVERTISEMENT
અમદાવાદ ખાતે રમાઈ મેચ
ADVERTISEMENT
RCB અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે IPL 2021 ની 22 મી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (અમદાવાદ) ખાતે રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલી ટીમે જીત મેળવી હતી. આજે રમાયેલી મેચમાં જો કે કોહલીની ટીમને જીતવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો, પણ આખરે એક રનથી તેમણે દિલ્હી કેપિટલ્સને હરાવી દીધી છે.
What. A. Match!@RCBTweets prevail by 1 run. With 6 needed off the final ball, Pant hits a boundary but @DelhiCapitals fall short by a whisker. Siraj does well under pressure.
— IndianPremierLeague (@IPL) April 27, 2021
Hetmyer and Pant are distraught. https://t.co/NQ9SSSBbVT #DCvRCB #VIVOIPL pic.twitter.com/ju87soRG6B
ADVERTISEMENT
RCBએ 171 રન બનાવ્યા હતા
ADVERTISEMENT
RCB એ આજની મેચમાં પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. આ વખતે કેપ્ટન વિરાટ કોહલી અને દેવદત્ત પૌડિકલે ઇનિંગની શરૂઆત કરી હતી પરંતુ બંને બેટ્સમેનો લાંબી ઇનિંગ રમવામાં નિષ્ફળ ગયા હતા અને ટૂંક સમયમાં જ તેમની વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટે 12 અને પદ્દિકલે 17 રન બનાવ્યા હતા. ત્યારબાદ એબી ડી વિલિયર્સે ઇનિંગ્સને સંભાળીને 42 બોલમાં 75 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.
ADVERTISEMENT
ONE. @RCBTweets won today's game by 1 run and with that have also moved to the No. 1 spot again. #DC are at 3rd spot. https://t.co/NQ9SSSBbVT #DCvRCB #VIVOIPL pic.twitter.com/DaI1B43Cyz
— IndianPremierLeague (@IPL) April 27, 2021
કોણે જીત્યો ટોસ
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને RCB ના કેપ્ટન વિરાટ કોહલીને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પંતે કહ્યું કે તેણે પિચના મૂડને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું પગલું ભર્યું હતું, દિલ્હીના યુવા કેપ્ટનની ગણતરી જો કે ખોટી પડી હતી, અને RCB ની ટીમે 171 RN ઝૂડી કાઢ્યા હતા, પછીથી એક સમયે 54ના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દેનારી દિલ્હીની ટીમે વળતો પ્રહાર કર્યો હતો, અને મેચમાં વાપસી પણ કરી હતી, પણ છેલ્લે એક રનના અંતરથી મેચ ગુમાવી દીધી હતી.
FIFTY@SHetmyer brings up his half-century in 23 balls with the help of 2x4 and 4x6.
— IndianPremierLeague (@IPL) April 27, 2021
14 needed from 6 balls! Which way will it go?https://t.co/NQ9SSSBbVT #DCvRCB #VIVOIPL pic.twitter.com/9F9mdPoKhL
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.