બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Innocent face, cute smile... You will be shocked to see this girl's feat, know what she did

OMG / નિર્દોષ ચહેરો, પ્યારી મુસ્કાન... આ છોકરીનું કારનામું જોઈને તમે ચોંકી ઉઠશો, જાણો શું કર્યું

Vishal Khamar

Last Updated: 09:43 PM, 26 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવતીનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, 'ઓહ માય ગોડ...શી ઇઝ સો ક્યૂટ'.

  • યુવતીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો
  •  17 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો
  • લોકોએ વીડિયોમાં લખ્યું કે, 'ઓહ માય ગોડ...શી ઇઝ સો ક્યૂટ'

 આ છોકરી એક બોડી બિલ્ડર છે, પરંતુ તેણે કપડા એવા પહેર્યા હતા અને એટલી સુંદર સ્માઈલ આપતી હતી કે તે ખરેખર બોડી બિલ્ડર છે કે નહીં તે ખબર જ ન પડે. જેના શરીરમાં ઘણા પહેલવાનોને પણ હરાવવાની  શક્તિ છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે જેકેટ પહેરેલી છોકરી ક્યૂટ સ્માઈલ આપી રહી છે, પરંતુ થોડી જ સેકન્ડોમાં તે પોતાનું જેકેટ  ઉતારે છે.  ત્યારે તેનું એક રેસલર જેવું શરીર જોવા મળે છે. તેના એબ્સ અને કર્વ્સ છોકરાઓને પણ શરમાવે એવા છે. આવું શરીર બનાવવું એ દરેક વ્યક્તિની ક્ષમતાની વાત નથી, તેના માટે ઘણી મહેનત કરવી પડે છે. સ્વાભાવિક છે કે છોકરીએ ખૂબ જ મહેનત કરી હશે, એટલે જ તેણે આટલી અદભુત બોડી બિલ્ડર બોડી બનાવી છે. ત્યારે સોશિયલ મીડિયા પર આ વીડિયોને 17 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

યુવતીનો આ અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, 'ઓહ માય ગોડ...શી ઇઝ સો ક્યૂટ'. જ્યારે 17 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ