બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / બિઝનેસ / વિશ્વ / indian warship undertakes refuelling with us navy tanker in arabian sea

સમજૂતી / ભારત -અમેરિકા વચ્ચે રક્ષા સંબંધ મજબૂત, અરબ સાગરમાં ઈન્ડિયન નેવીએ યુદ્ધ જહાજનું ઈંધણ અમેરિકન નેવી પાસેથી લીધું

Dharmishtha

Last Updated: 09:00 AM, 15 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-અમેરિકા વચ્ચે સંરક્ષણ સંબંધ મજબૂત બની રહ્યા છે. ભારતના નૌસેના જહાજ INS તલવારે USના જહાજ USNA યુકોન પાસેથી બળતણ લીધું છે. આ બળતરણ તેણે અરબ સાગરમાં LEMOA સમજૂતિ અંતર્ગત અમેરિકાના જહાજ પાસેથી લીધું છે.

  • ભારતના નૌસેના જહાજ INS તલવારે USના જહાજ USNA યુકોન પાસેથી બળતણ લીધું
  • અરબ સાગરમાં LEMOA સમજૂતિ અંતર્ગત અમેરિકાના જહાજ પાસેથી બળતણ લીધું
  • 2016માં ભારત-અમેરિકા વચ્ચે LEMOA સમજૂતિ થઈ હતી

 

ચીન સાથે સંબંધ દિવસેને દિવસે વધારે ખરાબ થઈ રહ્યા છે. બીજી તરફ અમેરિકા સાથે સંબંધો વધારે મજબૂત બની રહ્યા છે. હાલમાં જ  ભારતના નૌસેના જહાજ INS તલવારે USના જહાજ USNA યુકોન પાસેથી બળતણ લીધું છે. એત સમજૂતી હેઠળ તેણે બળતરણ લીધુ છે. 2016માં ભારત-અમેરિકા વચ્ચે LEMOA સમજૂતિ થઈ હતી.  આ સમજૂતિ અંતર્ગત બંને દેશ એકબીજાના સૈન્ય અડ્ડાનો ઉપયોગ કરી શકશે છે.

ગત કેટલાક વર્ષમાં ભારત અને અમેરિકાની વચ્ચે રક્ષા સંબંધ સતત મજબૂત થઈ રહ્યા છે. બન્ને દેશોએ 2018માં એક અન્ય રક્ષા સમજૂતિ  COMCASA એટલે કે કોમ્યુનિકેશન કોમ્પિટિબિલિટી એન્ડ સિક્યોરીટી અગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. જે અંતર્ગત બન્ને દેશોની સેનાઓની વચ્ચે સહયોગ અને યુએસથી ભારતને ઉત્કૃષ્ટ ટેક્નોલોજી વેચવાની વ્યવસ્થા છે.

આ વર્ષે જુલાઈમાં ઈન્ડિયન નેવીએ યુએસ નેવી કરિયર સ્ટ્રાઈક ગ્રુપની સાથે અંડમાન નિકોબારમાં સેન્ય અભ્યાસ કર્યો હતો. જેમાં અમેરિકા તરફથી પરમાણુ તાકાતથી લેસ એરક્રાફ્ટ કેરિયર યૂએસએસ નિમિટ્જએ પણ ભાગ લીધો હતો. યૂએસએસ નિમિટ્જ દુનિયાનો સૌથી મોટું યુદ્ધ જહાજ છે. તે સેન્યા અભ્યાસમાં ઈન્ડિયન નેવીના 4 યુદ્ધ જહાજોએ પણ ભાગ લીધો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ