નિયમ / ટિકિટ ખોવાઈ ગયા બાદ પણ ટ્રેનમાં આ રીતે કરી શકશો મુસાફરી, જાણી લો રેલ્વેનો નવો નિયમ

indian railway irctc you can travel in train even if ticket is lost know this rule

દેશભરમાં લાંબા સમયથી લૉકડાઉન બાદ હવે રેલ્વે સીમિત ટ્રેન સાથે ફરી શરૂ થયું છે. આ સાથે શહેરોમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકોને તેમના ઘર સુધી પહોંચાડવા માટે રેલ્વેએ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન પણ શરૂ કરી છે. આ સિવાય રેલ્વે અનેક રૂટ પર રેગ્યુલર ટ્રેન પણ ચલાવી રહ્યું છે. રેલ્વે સ્ટેશન પર એન્ટ્રીથી લઈને ટ્રેનમાં ટ્રાવેલ કરવા માટે વિસ્તૃત ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. તેનું પાલન દરેક પેસેન્જર માટે અનિવાર્ય છે. એટલે કે માસ્ક પહેરવું, સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું વગેરે. આ સમયે રેલ્વેએ એક નવો નિયમ જાહેર કર્યો છે જેમાં કહેવાયું છે કે જો તમારી ટિકિટ ખોવાઈ જશે તો પણ તમે ટ્રેનમાં મુસાફરી કરી શકશો. તમારા રૂપિયાનું નુકસાન પણ થશે નહી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ