બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / India vs South Africa: Today the BCCI has announced Team India for the tour of South Africa.

India vs SA / એક વર્ષ પછી T20માં રોહિત શર્માનું ધમાકેદાર કમબેક, હિટમેન જ કરશે કેપ્ટનશીપ, શું વનડેમાં કરાશે કોઈ ફેરફાર!

Pravin Joshi

Last Updated: 10:55 PM, 30 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India vs South Africa: આજે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે.

  • દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત 
  • પ્રવાસમાં રોહિત શર્માની ટીમમાં વાપસી થઈ 
  • રોહિત ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરતો જોવા મળશે

આજે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. આ પ્રવાસમાં રોહિત શર્માની ટીમમાં વાપસી થઈ છે. જો કે રોહિત માત્ર ટેસ્ટ સીરીઝમાં જ રમતા જોવા મળશે. રોહિતે BCCI પાસે T20 અને ODIમાંથી આરામ માંગ્યો છે, હવે રોહિત ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. રોહિત ઉપરાંત વિરાટ કોહલીએ પણ સફેદ બોલ ક્રિકેટમાં બીસીસીઆઈ પાસે રાહત માંગી છે. હવે આ બંને ખેલાડીઓ ટી-20 અને વનડેમાં નહીં પરંતુ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીમાં રમતા જોવા મળશે.

IND vs SA T20 શ્રેણી શેડ્યૂલ

  • 1લી T20- 10 ડિસેમ્બર (ડરબન)
  • બીજી T20- 12 ડિસેમ્બર (કેબેરા)
  • ત્રીજી T20- 14 ડિસેમ્બર (જોહાનિસબર્ગ)

IND vs SA ODI શ્રેણી શેડ્યૂલ

  • 1લી ODI- 17 ડિસેમ્બર (જોહાનિસબર્ગ)
  • બીજી ODI- 19 ડિસેમ્બર (કેબેરા)
  • ત્રીજી ODI- 21 ડિસેમ્બર (પાર્લ)

ટીમ ઈન્ડિયાની ટીમ

T20 ટીમઃ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, તિલક વર્મા, રિંકુ સિંહ, રવિન્દ્ર જાડેજા, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, રવિ બિશ્નો, મોહમ્મદ ચૌહાણ, રવિન્દ્ર જાડેજા , મુકેશ કુમાર, અર્શદીપ સિંહ.

ODI ટીમઃ

કેએલ રાહુલ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, સંજુ સેમસન, શ્રેયસ ઐયર, રજત પાટીદાર, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, દીપક ચહર, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ , મુકેશ કુમાર.

ટેસ્ટ ટીમઃ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન) ), મોહમ્મદ સિરાજ., મોહમ્મદ શમી, મુકેશ કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ